અજ્ઞાત ઍન્ટાર્ક્ટિકા પર કોનું આધિપત્ય સ્થપાશે?
(સ્પર્શ હાર્દિક) અવકાશગમન કરનાર ચંદ્રયાન-૩ જેવું કોઈ મિશન હોય કે અન્ય કશા સ્પેસ પ્રોગ્રામની વાત હોય, ઘણાં લોકોની દલીલ એવી રહે છે કે પૃથ્વી પર જ હજુ ઘણું બધું ખોળવાનું બાકી છે. આવી વાતનો ભાવાર્થ એવો છે, કે અવકાશની પેલે પાર જઈને અજ્ઞાતને અડકવાની ઇચ્છા મનુષ્યએ હાલ ડામી દેવી જોઈએ, જોકે માનવજાતિના જ્ઞાનનું વિસ્તરણ થવું […]