ભાવનગરના કાળિયાર અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં
પાંચ દિવસ દરમ્યાન રાષ્ટ્રીય ઉદ્યાનને સારી એવી આવક થઈ, આ વખતે વિદેશી પ્રવાસીઓમાં પણ થયો વધારો, પ્રવાસીઓ માટે વધુ સુવિધા ઊભી કરવા માગ ભાવનગરઃ ગોહિલવાડમાં વલ્લભીપુરથી 26 કિમી દુર આવેલું કાળિયાર અભ્યારણ્ય હવે પ્રવાસીઓ માટે જાણીતુ બનતું જાય છે. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓથી કાળિયાર અભ્યારણ્યમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દિવાળીની રજાઓમાં 2679 ભારતીય પ્રવાસીઓની સંખ્યા તેમજ […]