એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મોવાળી લીંબુ ચાના ઘણા છે ફાયદા, આ રીતે તૈયાર કરો લીંબુ ચા
લીંબુ ચાના છે અઢળક ફાયદા કોરોના કાળમાં લીંબુ ચા પીવી ખુબ જ જરૂરી અનેક રોગોને કરે છે દુર કોરોના કાળમાં દરરોજ ઈમ્યુનિટીની વાત થઇ રહી છે.વિટામિન સીને વિશેષરૂપે ડાયટમાં સામેલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. જો તમે ચા પીવાના શોખીન છો,તો પછી લેમન ટી એટલે કે લીંબુ ચા લેવાનું શરૂ કરો. લીંબુની ચામાં વિટામિન […]