પેપર લીકની ઘટના અટકાવવા માટે સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ અમલમાં મુક્યો, 10 વર્ષ સુધી થઈ શકે છે સજા
નવી દિલ્હીઃ NEET પેપર લીક અને પછી UGC-NET પરીક્ષા રદ કરવાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન, સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને પેપર લીકના બનાવો રોકવા માટે કડક કાયદો અમલમાં મૂક્યો છે. કેન્દ્ર સરકારે ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024’ની સૂચના આપી છે. આ પેપર લીક વિરોધી કાયદાનો હેતુ પેપર […]