શું તમને પણ વાળમાં થાય છે ખૂબ પસીનો ,તો હવે અપનાવો આ ટ્રિક જેથી વાળમાં નહી આવે ગંધ
વાળની ગંઘને દૂર કરવા દર ત્રીજા દિવસે હેરવોશ કરો હેર વોશ કરતા બહેલા હેર ઓઈલ કરવું હેરઓઈલમાં તમે જાસૂદ કે બદામનો તેલનો ઉપયોગ કરો ગરમીની સિઝનમાં આપણા સો કોઈને પસીનો થવાની ફરીયાદ રહે છે આવી સ્થિતિમાં ઘણી વખત આપણે શરમાવાનો વારો આવે છે કારણ કે વાળમાં થતા પસીનાથી ગંધ ફેલાય છે જેથી કોઈના પમ પાસે […]