પ્રખ્યાત સિંગર અનુરાધા પૌડવાલનો આજે જન્મદિવસ, ભક્તિ ગીતો અને ભજનથી મળી વિશેષ ઓળખ
પ્રખ્યાત સિંગર અનુરાધા પૌડવાલનો આજે જન્મદિવસ ફિલ્મ ‘અભિમાન’ થી પોતાના કરિયરની કરી શરૂઆત 70-80ના દાયકામાં ઘણી હિન્દી ફિલ્મોમાં ગીતો ગાયા મુંબઈ:બોલિવૂડની પ્રખ્યાત સિંગર અનુરાધા પૌડવાલ 27 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. અનુરાધાનો 69મો જન્મદિવસ છે. તેમનો જન્મ 1952માં મુંબઈમાં થયો હતો. અનુરાધાને કોઈ પરિચયની જરૂર નથી, પરંતુ સંગીત જગતમાં તેની વિશેષ ઓળખ ભજનો અને […]