1. Home
  2. Tag "Anurag Thakur"

અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીને સંસદમાં એવો શું જવાબ આપ્યો કે ખુદ વડાપ્રધાને કરી તેમની પ્રશંસા ?

એક તરફ રાહુલ ગાંધી સંસદમાં શાસક પક્ષને ઘેરી રહ્યા છે તો બીજી તરફ શાસકપક્ષ તરફથી પણ રાહુલને તેમની જ ભાષામાં જવાબ મળી રહ્યો છે.. મંગળવારે અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીને કંઇક એવો જવાબ આપ્યો કે વડાપ્રધાન મોદીએ પણ અનુરાગ ઠાકુરની પ્રશંસા કરીપીએમ મોદીએ તેમની પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપેલા ભાષણની પ્રશંસા કરી […]

કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાનને પ્રેમ કરે છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં નહીં પરંતુ હિન્દુસ્તાનમાં ચૂંટણી થઈ રહી છે, કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાન તરફી પ્રેમ કરે છે. કોંગ્રેસએ દેશના એક ભાગને પીઓકે બનાવી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ જાહેર થાય છે, તેમના નેતાઓ […]

Amazon Prime: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે લોન્ચ કરી સ્વરાજની પહેલી સિઝન, વિકસિત ભારત પર મૂક્યો ભાર

નવી દિલ્હી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે દિલ્હીમાં ઓટીટી પ્લેટફોર્મ અમેઝન પ્રાઈમ પર સ્વરાજની પહેલી સિઝન લોન્ચ કરી. અનુરાગ ઠાકુરે તેને અગણિત ગુમના નાયકો અને તેમના અદમ્ય સાહસની કહાની ગણાવી. લોન્ચ પર તેમણે કહ્યુ છે કે આજનો દિવસ આપણા માટે ગર્વની ક્ષણ છે અને આપણી આઝાદીના આ તમામ ગુમનામ મહાનાયકોને સાચી શ્રદ્ધાંજલિ […]

એન્ટિ-ડોપિંગ પ્રયાસો રમતગમતનું વાજબી અને સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે અભિન્ન છે: અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)એ નવી દિલ્હીમાં “રોડ ટુ પેરિસ 2024: ચેમ્પિયનિંગ ક્લીન સ્પોર્ટ્સ એન્ડ યુનિટિંગ ફોર એન્ટિ ડોપિંગ” કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે અનુરાગ સિંહ ઠાકુરે ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત આદરણીય નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ)માં સેન્ટર ઑફ એક્સલન્સ ફોર ન્યૂટ્રિશનલ સપ્લિમેન્ટ્સ ટેસ્ટિંગ (CoE-NSTS)નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે સ્વીકૃત એનએફએસયુની […]

બિમસ્ટેક એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નવી દિલ્હીમાં બિમસ્ટેક એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2024ની શરૂઆત કરી હતી. બિમસ્ટેક એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે. આ પ્રસંગે અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું કે, “વિશ્વની 25 ટકા વસતિ દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાનાં વિસ્તારોમાં વસે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 7 બિમસ્ટેક દેશોના […]

VFX અને ટેક પેવેલિયન ભારતમાં પોસ્ટ પ્રોડક્શન ઉદ્યોગને વધુ વેગ આપશેઃ અનુરાગ ઠાકુર

મુંબઈઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે ગોવામાં 54ના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) ભાગરૂપે VFX અને ટેક પેવેલિયનનું ઉદઘાટન કર્યું હતું. જેમાં પ્રથમ વખત સ્થાપિત ફિલ્મ બાઝાર આઇએફએફઆઇ, વીએફએક્સ અને ટેક પેવેલિયન ખાતે એનએફડીસીનો ઇતિહાસ એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને સીજીઆઈના ક્ષેત્રમાં ફિલ્મ નિર્માણ તકનીકમાં કેટલીક સૌથી ગતિશીલ, નિમજ્જન અને […]

આગામી પાંચ વર્ષમાં ભારત ત્રીજા ક્રમનું સૌથી મોટું મીડિયા-એન્ટરટેઈનમેન્ટ માર્કેટ બનશેઃ અનુરાગ ઠાકુર

દિલ્હી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે  ગોવાના મેરિયોટ રિસોર્ટ, ખાતે દક્ષિણ એશિયાના સૌથી મોટા ફિલ્મ બાઝાર ફિલ્મ બાઝારનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે, વિચારોના ધમધમતા બાઝારની જેમ જ આ ફિલ્મ બાઝાર પણ વિશ્વના ખૂણેખૂણેથી આવેલા ફિલ્મ નિર્માતાઓ, નિર્માતાઓ અને વાર્તાકારો માટે સ્વર્ગ સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે, […]

અનુરાગ ઠાકુરે કરી મોટી જાહેરાત,દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

મુંબઈ: દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનને સિનેમા જગતના સૌથી મોટા સન્માનથી સન્માનિત કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે અભિનેત્રીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. વહીદા પોતાના જમાનાની અગ્રણી અભિનેત્રી રહી છે. તેણે પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌદહવી કા ચાંદ, ગાઈડ વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વહીદા રહેમાનને […]

સનાતન ધર્મના અપમાન મામલે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરને અનુરાગ ઠાકુરનો અણીયારો સવાલ

નાગપુરઃ સનાતન ધર્મનું “અપમાન” કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાનું કેન્દ્રીય આરોગ્યમંત્રી અનુરાગ ઠાકુરે એ જણાવીને  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવ્યા. DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ)ના નેતા ઉધયનિધિ સ્ટાલિનના સનામત ધર્મ અંગેના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. દરમિયાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી હિન્દુ ધર્મ, ભગવત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code