1. Home
  2. Tag "Anurag Thakur"

નવી શિક્ષણ નીતિ રમતગમત, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને પ્રાદેશિક ભાષાના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પગલું: અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દેશની યુવા પેઢીને બ્રેઈન ડ્રેઈનથી બચાવવા અને તેમને બ્રેઈન ગેઈન તરફ આગળ વધવા માટે આપણે સક્ષમ બનાવવી પડશે. તેમ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમત-ગમત મંત્રી  અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે ‘ડિજિટલ ઈન્ડિયા’ પ્રોગ્રામને સફળતાપૂર્વક અમલમાં મૂકીને સમગ્ર વિશ્વને બતાવ્યું છે, તેથી જ હવે […]

દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ, 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી: અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. દરમિયાન કેટલાક શખ્સો સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી પ્રવૃતિ આચરતા હોવાથી તેમની સામે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ અને 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે […]

રમતવીરોને પેન્શન, રાષ્ટ્રીય કલ્યાણ સહિતની સુધારેલી યોજનાઓ પુનઃ શરૂ કરાઈ

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નવી દિલ્હીમાં રોકડ પુરસ્કારો, રાષ્ટ્રીય કલ્યાણ અને રમતવીરોને પેન્શન, રાષ્ટ્રીય રમત વિકાસ ફંડની સુધારેલી યોજનાઓ, રમતગમત વિભાગની યોજનાઓ માટે વેબ પોર્ટલ અને વેબસાઇટ શરૂ કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, યુવા બાબતો અને રમત મંત્રાલયે આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોમાં મેડલ વિજેતાઓ […]

ભારતનું મહાન સિનેમા અને સંસ્કૃતિ વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડાશેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતનું સિનેમા ઉડવા માંગે છે, દોડવા માંગે છે, બસ અટકવા માંગતું નથી. આ વર્ષે, ભારત દેશની મહાન સિનેમા, તકનીકી પ્રગતિ, સંસ્કૃતિ અને વાર્તા કહેવાના ગૌરવપૂર્ણ વારસાને વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. Indian […]

દુબઈ એક્સ્પો:અભિનેતા રણવીર સિંહે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે કરી મુલાકાત  

રણવીર સિંહે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે કરી મુલાકાત ‘ધ ગ્લોબલ રીચ ઑફ ઈન્ડિયન મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ’ વિષય પર ચર્ચા ભારતીય મનોરંજન જગતમાં વાગશે ડંકો   મુંબઈ:દુબઈ ખાતે દુબઈ એક્સ્પો 2020 ચાલી રહ્યો છે. ત્યારે દુબઈ પ્રવાસના ત્રીજા દિવસે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું હતું કે, ભારતએ વાર્તા કહેવાની ભૂમિ છે,અને ફિલ્મ […]

ગુજરાતમાં 16 સ્પોર્ટ્સ એકેડમીને માન્યતા અપાઈઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયએ ગુજરાત સહિત દેશમાં રમતગમતના વિકાસ માટે ખેલો ઈન્ડિયા યોજના, રાષ્ટ્રીય રમતગમત સંઘોને સહાય, આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોમાં વિજેતાઓ અને તેમના કોચને વિશેષ પુરસ્કારો, રાષ્ટ્રીય રમત પુરસ્કારો, પ્રતિભાશાળી ખેલાડીઓને પેન્શન, પંડિત દીનદયાલ ઉપાધ્યાય રાષ્ટ્રીય રમતગમત કલ્યાણ નિધિ, રાષ્ટ્રીય રમતગમત વિકાસ ફંડ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રમત પ્રશિક્ષણ કેન્દ્રો […]

અન્નદાતાઓ આનંદો! સરકારે ખેડૂતો માટેની આ યોજનાની અવધિ લંબાવી

અન્નદાતા માટે ખુશખબર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાને 2025-26 સુધી લંબાવવામાં આવી તેનાથી દેશભરના 22 લાખ ખેડૂતો લાભાન્વિત થશે નવી દિલ્હી: અન્નદાતા માટે એક ખુશખબર છે. હવે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાને 2025-26 સુધી લંબાવી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2015માં મોદી સરકારે આ યોજનાની શરૂઆત કરી […]

હોકી ઈન્ડિયા એકતરફી નિર્ણય કરીને કોમનવેલ્થ ગેમ્સમાંથી દૂર ના થઈ શકેઃ અનુરાગ ઠાકુર

દિલ્હીઃ દેશના રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરએ આગામી વર્ષે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાંથી હટવાના એક તરફી નિર્ણય કરનારા હોકી ઈન્ડિયાને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય મહાસંધને આવો કોઈ નિર્ણય કરતા રહેલા સરકાર સાથે ચર્ચા કરવી જોઈતી હતી. ઠાકુરે કહ્યું કે, દેશમાં ઓલિમ્પિક રમતોના મુખ્ય વિત્ત પોષણ હોવાને કારણે સરકારને રાષ્ટ્રીય ટીમના પ્રતિનિધિત્વ પર નિર્ણય […]

રેલવેના 11 લાખ કર્મચારીઓને લ્હાણી, મોદી સરકાર 78 દિવસનું બોનસ આપશે

તહેવારોની સિઝનમાં રેલવેના ગેઝેટડ કર્મચારીઓને મોદી સરકારની લ્હાણી 11 લાખ 56 હજારથી વધુ કર્મચારીઓને 78 દિવસનું બોનસ અપાશે તેનાથી સરકારી તિજોરી પર 1985 કરોડ રૂપિયાનો બોજો પડશે નવી દિલ્હી: તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે ભારતીય રેલવેના ગેઝેટેડ કર્મચારીઓને મોદી સરકારે લ્હાણી કરી છે. આ કર્મચારીઓને દિવાળીના તહેવારો દરમિયાન 78 દિવસનું બોનસ અપાશે. આ અંગે […]

દેશના કરોડો બાળકો માટે મોદી સરકારે આ યોજના કરી મંજૂર, અનુરાગ ઠાકુરે આપી માહિતી

દેશના કરોડો બાળકોના ભોજન માટે સરકારે વધુ એક યોજનાને મંજૂર કરી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો સરકારે પીએમ પોષણ યોજનાને મંજૂરી આપી નવી દિલ્હી: દેશના કરોડો જરૂરિયાત મંદ બાળકોના ભોજન માટે મોદી સરકારે એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાપ્તાહિક કેન્દ્રીય કેબિનેટ પૂર્ણ થયા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code