પશ્ચિમ બંગાળમાં બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીને થશે ફાંસી
મમતા બેનર્જી સરકારે વિધાનસભામાં રજુ કર્યું વિધાયક ભાજપાએ સરકારના આ બિલને આપ્યું સમર્થન કોલકાતાઃ મેડિકલ કોલેજમાં મહિલા તબીબ ઉપર બળાત્કાર બાદ તેની હત્યા કરવાના ચકચારી કેસના પગલે સમગ્ર દેશના તબીબોમાં રોષ ફેલાયો છે, તેમજ આરોપી સામે આકરી કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં મહિલાઓની સુરક્ષાને લઈને એક વિધેયક પાસ કર્યું […]