અમદાવાદ APMCમાં માત્ર શાકભાજી નહીં પણ ફળોના ભાવમાં પણ વધારો
અમદાવાદઃ ગુજરાતમાં તાપમાન વધવાની સાથે જ લીલા શાકભાજીની આવક ઘટતાં અમદાવાદ સહિત તમામ શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે, આ ઉપરાંત હવે ફળોના ભાવમાં પણ વધારો થયો છે. અમદાવાદની APMC ફ્રુટ માર્કેટમાં લીલી દ્રાક્ષ, પાકી કેરી, મોસંબી, પપૈયા, લિચી, સીતાફળ, શક્કરટેટી વગેરે જેવા ઉનાળું ફળના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો નોંધાયો છે. સફરજન, કાળી […]