અમદાવાદના APMC માર્કેટમાં શાકભાજીની આવક ઘટતાં ભાવમાં વધારો,
અમદાવાદઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે. તેના લીધે તાપમાનમાં સરેરાશ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. જો કે જુનના પ્રથમ સપ્તાહ સુધી તાપમાનને પારો સરેરાશ 41થી 42 ડિગ્રી રહ્યો હતો. આમ ગરમીને લીધે શાકભાજીના ઉત્પાદન પર અસર પડી છે. તેથી અમદાવાદ એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટોડો નોંધાતા ભાવમાં વધારો થયો છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીના […]