અમદાવાદમાં મેટ્રોની 32 ટ્રેનો ગ્રીન સિગ્નલની રાહ જુએ છે,ઓગસ્ટથી APMC સુધીનો રૂટ્સ શરૂ કરાશે
અમદાવાદઃ શહેરમાં મેટ્રો-રેલનું કામ ઘણા વખતથી ચાલી રહ્યું છે, જેમાં ફેઈઝ-1ના રૂટ્સનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઓગસ્ટમાં ફેઈઝ-1નાં બન્ને રૂટ્સના 40 કિ.મીના કોરિડોર પર વસ્ત્રાલથી થલતેજ ગામ અને એપીએમસીથી મોટેરા સુધી મેટ્રો-ટ્રેનો દોડતી થઈ જશે. હાલ 32 ટ્રેનો માટે 96 કોચ તૈયાર થઈને સાઉથ કોરિયાથી આવી ગયા છે. […]