1. Home
  2. Tag "apology"

કાળા હરણના શિકાર મામલે સલમાન ખાને માફી માંગવી જોઈએઃ અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભા

નવી દિલ્હીઃ ‘અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભા’ના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બિશ્નોઈએ જણાવ્યું હતું કે, લૉરેન્સ બિશ્નોઈ અમારા બિશ્નોઈ સમુદાયનો છે અને રહેશે. લોરેન્સ બિશ્નોઈ શું કરી રહ્યા છે તે કોર્ટનો મામલો છે. તેમણે એમ પણ કહ્યું કે, સલમાન ખાન અમારો અને માનવ સમાજનો દોષી છે, કારણ કે સલમાન ખાને કાળા હરણનું મારણ કર્યું છે અને કાળા […]

ભારતીય રણજી-IPLની પ્રશંસા કરનાર માઈકલ વોનની ટીકા કરનાર પાકિસ્તાની પત્રકારે માફી માંગી

નવી દિલ્હીઃ પાકિસ્તાની પત્રકાર ફરીદ ખાને સોશિયલ મીડિયા પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનની માફી માંગી છે. થોડા દિવસ પહેલા જ ફરીદે વોનના દાવાની ટીકા કરી હતી કે IPLમાં રમવું એ પાકિસ્તાન સામે રમવા કરતાં ટી-20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડના ખેલાડીઓ સારી તૈયારી કરી શકત. વોનની ટિપ્પણીનો જવાબ આપતા ફરીદે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટનું […]

ભાજપના સાંસદ રમેશ બિધુરીએ દાનિશ અલી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગી

નવી દિલ્હીઃ બીજેપી સાંસદ રમેશ બિધુરીએ BSP સાંસદ દાનિશ અલી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગી છે. બીજેપી સાંસદે કહ્યું કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે દાનિશ અલી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.. બિધુરીએ સંસદીય સમિતિને કહ્યું કે તેમને પણ આનો અફસોસ છે. લોકસભામાં બોલતી વખતે રમેશ બિધુરીએ બીએસપી સાંસદ દાનિશ અલી […]

PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ઉપસ્થિત ન રહેવા અંગે પ.બંગાળની જનતાની માફી માંગી

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી હતી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય પીએમએ બંગાળમાં 7800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. વંદે ભારત ટ્રેન હાવડા-ન્યૂ જલપાઈગુડી રૂટ પર દોડશે. હાવડા સ્ટેશન પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code