RTOના નામે ફેક મેસેજથી વાહન પરિવહન નામે મોકલાતી લિંક પર ક્લિક ન કરવા અપીલ
સુરતઃ સોશ્યલ મીડિયાના જમાનામાં છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. લોકોને તેના મોબાઈલ ફોન પર વોટ્સએપ કે એસએમએસ દ્વારા લિંક મોકલીને છેતરપિંડી કરવાના બનાવો પણ બની રહ્યા છે. સુરતની આરટીઓ કચેરીમાં નોંધાયેલા વાહનચાલકોને વાહન પરિવહનના નામે મેસેજ કરીને દંડ ભરવાનું કહીને લીંક મોકવામાં આવે છે. ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા હોવાથી સુરત આરટીઓ દ્વારા શહેરના […]