બનાસકાંઠામાં જમીન સંપાદનમાં ઓછું વળતર મળતા ખેડુતોએ રેલી યોજીને કલેક્ટરને આપ્યુ આવેદન
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થઈ રહેલા ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને તેમની જમીન સંપાદનનું ઓછું વળતર મળવા સહિત અનેક સમસ્યાઓને લઈને કાંકરેજ અને દિયોદર તાલુકાના 27 ગામોના 1500 જેટલા ખેડૂતોએ પાલનપુરમાં બેનરો અને સૂત્રોચાર સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું અને એવી રજુઆત કરી હતી કે જો ખેડુતોની માંગો નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરાશે બનાસકાંઠાના […]