1. Home
  2. Tag "apple"

સફરજન ખાવાના અનેકો ફાયદા: 28% બીમારીઓને દૂર રાખે

જો તમે દરરોજ એક સફરજન ખાઓ છો તો તમને કોઈ રોગ થશે નહીં અને ડૉક્ટર પાસે જવું પડશે નહીં. એક સમયે યુરોપના વેલ્સમાં જન્મેલી આ કહેવત હવે આખી દુનિયામાં પ્રચલિત છે. સફરજન તેની મીઠાશ અને રસદાર સ્વાદને કારણે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ફળોમાંનું એક છે. સમગ્ર વિશ્વમાં 7500 થી વધુ જાતો ઉગાડવામાં આવે છે. […]

સફરજન ખાવાના ફાયદા તમે જાણતા જ હશો, હવે જાણો ગેરફાયદા

એન એપ્પલ ઈન એ ડે કીપ ડોક્ટર અવે… તમે આ કહેવત તો ઘણી સાંભળી હશે કે દરરોજ એક સફરજન ખાવાથી આપણે ડૉક્ટરથી દૂર રહી શકીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા લોકો છે જેમણે એપલનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે પરંતુ તેની કેટલીક આડઅસર […]

શું તમે પણ આ રીતે સફરજન નથી ખાતાને? આરોગ્ય માટે હાનિકારક છે

સફરજનતો દરેક ઋતુમાં મળી જાય છે, પરંતુ શિયાળામાં ખૂબ જ સારા સફરજન જોવા મળે છે. સફરજન અનેક પોષક તત્વોથી ભરપુર છે. જેમા ડાયેટરી ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશઇયમ, ફોસ્ફરસ, વિટામિન સી, બી 6, વિટામિન ઈ, વિટામિ કે, પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ્સ મળી આવે છે. આમાં PH લેવલ 3 અને 3.5 સુધી હોય છે. તેમ છતા તે […]

અમેરિકા: શેરબજારમાં એપલ કંપનીના શેરનો ભાવ સાતમાં આસમાને,તોડ્યો રેકોર્ડ

દિલ્હી : હાલમાં મોટાભાગના લોકોના મોઢે એક શબ્દ વધારે ચર્ચામાં આવી રહ્યો છે, તે છે અમેરિકામાં મંદી. આ વાતને લઈને લોકોની વાતમાં કેટલી સચ્ચાઈ છે તેના વિશે તો કોઈ જાણી શક્યુ નથી પણ આવામાં અમેરિકાના શેરબજારથી સમાચાર આવી રહ્યા છે જે દર્શાવે છે કે અમેરિકાની સ્થિતિ જેવી વિચારવામાં આવે અને જેવી લોકો વાત કરે છે […]

ચીનને વધુ એક ઝટકો હવે વિદેશની કંપનીઓ માટે ભારત બની રહ્યું છે આકર્ષણ – Appleનું મનપસંદ ઉત્પાદન કેન્દ્ર પણ ભારત

હવે ભારત પર એપલનો વધતો વિશ્વાસ ભારત નિર્માણ માટે મનપસંદ કેન્દ્ર બન્યું  દિલ્હીઃ- કેન્દ્રમાં જ્યારથી પીએમ મોદીની સરકાર બની છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો સુધરતા જોવા મળા રહ્યા છે. આ જ શ્રેણીમાં અનેક ઉત્દાન કરતી મોટી કંપનીઓ પણ ભારતક પર વિશઅવાસ કરી રહી છે અને ભારત પણ આ કંપનીઓને પોતાના દેશમાં આમંત્રીત કરી રહી […]

Appleના સૌથી મોટા ફોક્સકોન પ્લાન્ટને 20,000 થી વધુ કર્મચારીઓએ છોડી દીધો

ચીન: ચીનમાં એપલના સૌથી મોટા પ્લાન્ટ ફોક્સકોનને લગભગ 20,000 લોકોએ છોડી દીધો છે.  એક અહેવાલ મુજબ, પ્લાન્ટ છોડનારાઓમાં મોટાભાગના  કર્મચારીઓ નવા હતા. આ બાબતે વધુ માહિતી મળી છે કે, આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા આ પ્લાન્ટ છોડવાથી એપલના ઉત્પાદનને અસર થશે. નોંધનીય છે કે, Appleએ નવેમ્બરના અંત સુધીમાં પૂરેપૂરા ઉત્પાદન પર ધ્યાન આપવાનું લક્ષ્ય રાખ્યું […]

ચીનમાં એક જ દિવસમાં 31 હજાર કોરોના પોઝીટીવ કેસ મળ્યાઃ 66 લાખની વસ્તીવાળા 8 જિલ્લામાં લોકડાઉન

ચીન: ચીનમાં કોરોનાએ જાણે ફરી ભરડો લીધો છે. ચીનમાં ગુરુવારે 31,454 નવા કેસ દાખલ થયા. જે કોરોનાના આ સમયગાળાના સૌથી વધુ છે. અગાઉ, આ જ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ 28,000 કેસ જોવા મળ્યા હતા. નેશનલ હેલ્થ બ્યુરોના ડેટા અનુસાર,આ વર્ષે  રોગચાળાની શરૂઆતથી ચીનના સરેરાશ દૈનિક કેસ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. આ દરમિયાન વધી રહેલા […]

જો જરુર કરતા વધારે સફરજન ખાઈ રહ્યા છો તો ચેતી જજો, આરોગ્યને ા રીતે કરે છે નુકશાન

વધુ સફરજન ખાવા પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સફરજનનું વધુ પ્રમાણ આપણને બીમાર પાડે છે સામાન્ય રીતે ફળોને આપણે પોશક તત્ત્વોથી ભરેલો આહાર માનીએ છીએ અને તે વાત તદ્દન સાચી પણ છે, પરંતુ એક કહેવત છે ને કોઈ પમ વસ્તુ જરુરીયાતથી વધારે સારી નહી…બસ તો સફરજનનું પમ કંઈક આવું જ છે, વધારે પડતા સફરજન ખાવાથી શરીરમાં […]

ભારતમાં જ iPhone 13નું ઉત્પાદન થશે, ફેબ્રુઆરી 2020માં ઉત્પાદન શરૂ કરવાની કંપનીની યોજના

હવે ભારતમાં જ iPhone 13 બનશે ફેબ્રુઆરી 2022માં ઉત્પાદન શરૂ કરવાની કંપનીની યોજના તેનાથી એપલને મોટો ફાયદો થશે નવી દિલ્હી: હવે ભારતમાં જ iPhone 13નું નિર્માણ થશે. ચેન્નાઇ પાસે ફોક્સકૉન પ્લાન્ટમાં પહેલા જ નવી આઇફોન 13 સીરિઝના મોડલનું ઉત્પાદન કરવા માટે ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફેબ્રુઆરી 2022થી તેમાં ઉત્પાદન શરૂ થશે. આ પ્લાન્ટમાં […]

ભારતમાં રોકાણ અંગે એપલે જણાવી યોજના, જાણો શું કહ્યું?

ભારતમાં રોકાણ અંગે એપલે જણાવી યોજના ભારતમાં એપલ 10 લાખ નોકરીનું સમર્થન કરે છે ભારતમાં એપલ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વેપાર કરી રહી છે નવી દિલ્હી: અમેરિકાની ટેક દિગ્ગજ કંપની એપલે ભારતમાં રોકાણ અંગેની યોજનાઓ અંગે જાણકારી આપી છે. એપલ અત્યારે રોકાણની યોજનાઓ સાથે વર્ક ફોર્સ, એપ્સ અને સપ્લાયર પાર્ટનર દ્વારા અંદાજે 10 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code