ધો.9થી 12ની શાળાઓમાં શિક્ષકોની 7000 ખાલી જગ્યાઓ ભરવા ટાટ ઉમેદવારોની રજુઆત
ગાંધીનગરઃ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખાલી પડેલી 7 હજાર જગ્યાઓ પર ભરતી કરવા ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. ભરતી પ્રક્રિયા ઝડપી થાય અને શિક્ષણ વિભાગ ઝડપી નોટિફિકેશન જાહેર કરે તે માટે ટાટના ઉમેદવારોએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરી હતી. ઉમેદવારોની માંગણી છે કે, ધોરણ 9થી 12માં ખાલી પડેલી 7 હજાર […]