1. Home
  2. Tag "Appointment Letters"

PM મોદી સરકારી વિભાગો-સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે. દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ […]

પીએમ મોદીએ 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા,કહ્યું- હવે સરકાર માત્ર જાહેરાતો જ નથી કરતી પરંતુ કામ પણ કરે છે

પીએમ મોદીએ 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા રોજગાર મેળા અંતર્ગત યુવાનોને અપાયા નિમણૂક પત્રો  હવે સરકાર માત્ર જાહેરાતો જ નથી કરતી પરંતુ કામ પણ કરે છે – પીએમ મોદી  દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રોજગાર મેળા અંતર્ગત 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કરતી વખતે પીએમએ કહ્યું […]

રોજગાર મેળો: પીએમ નરેન્દ્ર મોદીએ 51 હજાર ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા

દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશના હજારો યુવાનોને સરકારી નોકરીની ભેટ આપી છે. પીએમ મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9મા રોજગાર મેળામાં જોડાયા હતા અને 51 હજાર યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રો આપ્યા હતા. રોજગાર મેળામાં પીએમ મોદીએ સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર મેળવનારા યુવા ઉમેદવારોને સંબોધિત કર્યા હતા. ‘તમારા બધાના નવા […]

PM મોદીએ 71,000 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા,દેશમાં 45 જગ્યાએ રોજગાર મેળા યોજાયા

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં સરકારી વિભાગોમાં નિયુક્ત 71,000 કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં નવા એરપોર્ટ અને હાઈવે બનાવવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું, “છેલ્લા 9 વર્ષોમાં, ભારત સરકારે પણ સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી, વધુ પારદર્શક […]

આજે રોજગાર મેળાનું આયોજન,વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ રીતે નિમણૂક પત્રોનું વિતરણ કરશે

પીએમ મોદી આજરોજ 71,000 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરશે પ્રધાનમંત્રી રોજગાર મેળા હેઠળ નવા નિમણૂક પત્રોનું વિતરણ કરશે સરકારી વિભાગો-સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલા 71,000 નિમણૂક પત્રોનું વિતરણ  દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી મે, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 71,000 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિ મેંળવનારાઓને પણ સંબોધન […]

16 મેના રોજ યોજાશે રોજગાર મેળો,PM મોદી 70 હજાર નિમણૂક પત્રોનું ઓનલાઈન વિતરણ કરશે

દિલ્હી : કેન્દ્ર સરકાર તેના વિવિધ મંત્રાલયોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે ‘મિશન મોડ’માં છે અને જોબ ફેરની આગામી આવૃત્તિ 16 મેના રોજ 22 રાજ્યોમાં યોજાશે. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રોજગાર અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા 70,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વડાપ્રધાને ગયા વર્ષે ઓક્ટોબરમાં […]

PM મોદી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂંક પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્રોનું વિતરણ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 13મી એપ્રિલ, 2023ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 71,000 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિઓને પણ સંબોધિત કરશે. દેશમાં યુવાનોને રોજગારીની પુરતી તકો મળી રહે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં વિવિધ સરકારી વિભાગો ખાલી […]

ગુજરાતઃ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂંક પામેલા 179 યુવકો-યુવતીઓને નિમણૂંક પત્રોનું વિતરણ

અમદાવાદઃ 10 લાખ યુવાઓને સરકારી નોકરી મિશન મોડમાં આપવા અંતર્ગત રોજગાર મેળાના 3જા તબક્કા હેઠળ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે આ નિયુક્તિ પામેલા યુવાનો સાથે વીડિયો કોન્ફરસથી વાતચીત કરી હતી.  આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code