1. Home
  2. Tag "appointments"

યુનિવર્સિટીઓમાં કાર્યકારીના સ્થાને કાયમી કૂલપતિની નિમણૂંકો ટૂક સમયમાં કરાશે

રાજકોટઃ રાજ્યમાં 16 જેયલી સરકારી યુનિવર્સિટીઓમાંથી  ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં કાયમી કૂલપતિઓ છે. જ્યારે બાકીની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યકારી કૂલપતિઓ ફરજ બનાવી રહ્યા છે. કાયમી કૂલપતિઓ ન હોવાથી યુનિવર્સિટીઓના વહિવટમાં મુશ્કેલી પડી રહી છે. કાર્યકારી કૂલપતિઓ મહત્વના નિર્ણયો લઈ શકતા નથી. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જે […]

GTUમાં કાયમી પરીક્ષા નિયામકની નિમણૂંક કરવા ડિપ્લોમાં ઈજનેરી કોલેજ એસો.ની માગ

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી ( GTU)માં કાયમી પરીક્ષા નિયામક ન હોવાથી યુનિ, સંલગ્ન કોલેજોના સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. એસોસિએશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપ્લોમા કોલેજ દ્વારા જીટીયુના કુલપતિને પત્ર લખીને જીટીયુમાં કાયમી પરીક્ષાની નિયામકની નિમણૂક કરવા માંગણી કરી છે. આ ઉપરાંત પરીક્ષા ફીથી લઈને પરીક્ષાના પરિણામમાં પણ જાહેર કરવાની લઈને […]

ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી કરવાની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની કરાતી નિમણૂંકો સામે રોષ

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષકોની અઢાર હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં પુરી જગ્યાઓ કાયમી ધોરણે ભરવાની જગ્યાએ 10000 જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકોની નિયુક્ત કરવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાતા પાંચ વર્ષથી ટેટ ની પરીક્ષા પાસ કરી શિક્ષકોની ભરતીની  આતુરતાથી રાહ જોઈ રહેલા એક લાખથી વધુ બેરોજગાર યુવાનોમાં રોષ વ્યાપી ગયો છે. રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતીની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓએ […]

ધો. 9થી12ની શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંકો કરવા સંચાલક મંડળની માગ

ગાંધીનગરઃ રાજ્યમાં ધો. 6થી લઈને 12 સુધીની શાળાઓમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબનું બની ગયું છે. શાળાઓમાં ઘણાબધા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ત્યારે શિક્ષણને અસર ન થાય તે માટે પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવાની સરકારે જાહેરાત કરી હતી. પણ ધો.9થી 12માં પ્રવાસી શિક્ષકોની ફાળવણી ન કરાતા સંચાલક મંડળે કમિશનર ઓફ સ્કૂલને પત્ર લખીને આ અંગે માગ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code