બાંગ્લાદેશ આર્મીનું ઈસ્લામીકરણ, મહિલા જવાનોને હિજાબની આપી મંજુરી
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ સમગ્ર દેશમાં ઈસ્લામીકરણ તેજ થયું છે. સરકારની વાત તો છોડો, હવે બાંગ્લાદેશની સેનાએ પણ કટ્ટરપંથીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોય તેવું લાગે છે. આ પહેલીવાર છે જ્યારે બાંગ્લાદેશની સેનાએ મહિલા સૈનિકોને હિજાબ પહેરવાની મંજૂરી આપી છે. વર્ષ 2000માં બાંગ્લાદેશ આર્મીમાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારથી સેનામાં હિજાબ પહેરવા […]