ગુજરાત પબ્લિક કોમન યુનિવર્સિટી એક્ટને રાજ્યપાલે આપી મંજુરી, હવે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન બહુમતીથી પસાર કરવામાં આવેલા યુનિવર્સિટી એક્ટને રાજ્યપાલે મંજૂરી આપતા હવે કાયદાના અમલ માટે રાજ્ય સરકાર નોટિફિકેશન જાહેર કરશે. આ ખરડો કાયદાનું સ્વરૂપ લેતા રાજ્યની 11 જેટલી સરકારી યુનિવર્સિટી માટે તબક્કાવાર બદલાવ આવશે. યુનિવર્સિટીઓ માટે સ્ટેચ્યુટરી રેગ્યુલેશન વિભાગ દ્વારા આ અંગેના નિયમો જાહેર કરવામાં આવશે. એક્ટમાં પાછળથી કરેલા સુધારા મુજબ […]