1. Home
  2. Tag "Approved"

રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન: રૂ. 638 કરોડના આઠ પ્રોજેક્ટને મંજૂરી

નવી દિલ્હીઃ  રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન દ્વારા લગભગ 638 કરોડ રૂપિયાના આઠ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. મિશનના મહાનિયામક જી. અશોક કુમારની અધ્યક્ષતામાં કાર્યકારી સમિતિની બેઠક મળી હતી. જેમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. યમુના નદીની ઉપનદી હિંડોન નદીને સ્વચ્છ કરવાના ઉદ્દેશ્ય સાથે શામલી જિલ્લામાં પ્રદૂષણ ઘટાડવા માટે આશરે 407 કરોડ રૂપિયાના ચાર પ્રોજેક્ટને […]

ગુજરાતઃ કંડલા પોર્ટમાં ઓઇલ જેટીના વિકાસ માટે રૂ. 123.40 કરોડ મંજૂર કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે પીપીપી (જાહેર-ખાનગી-ભાગીદારી) યોજના હેઠળ બીઓટી (બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે કંડલા ખાતે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે દીનદયાલ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કંડલા ખાતે ઓઇલ જેટી નંબર 09 ના વિકાસની પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઓઇલ જેટીના વિકસાવવા માટે અંદાજિત પ્રોજેક્ટ […]

દેશમાં વધુ દસ પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવા મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ ભારત સરકારે સંસદ સત્રમાં દસ પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવા માટે બલ્ક મંજૂરી આપી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલોજી ડૉ. જીતેન્દ્ર સિંહે સંસદમાં માહિતી આપી હતી. સરકારે પરમાણુ રિએક્ટરના સ્થાપન માટે PSUsને જોડ્યા છે અથવા કવાયત વિશિષ્ટ સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. ડૉ. સિંહે રાજ્યસભાને એ પણ માહિતી આપી હતી […]

ગિફ્ટ સિટીઃ ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટીને બ્રાન્ચ કેમ્પસ સ્થાપવાની મંજુરી મળી

અમદાવાદઃ ડીકિન યુનિવર્સિટી, જે ઑસ્ટ્રેલિયાની પ્રીમિયર યુનિવર્સિટી છે, તે GIFT-IFSC, GIFT સિટી, ગુજરાતમાં ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ (IBC) સ્થાપવા માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ની મંજૂરી મેળવનારી 1લી વિદેશી યુનિવર્સિટી બની છે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2022-23માં જાહેરાત કરી હતી કે, “વિશ્વ વર્ગની વિદેશી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને GIFT […]

કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, વચગાળાના જામીન મંજુર

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે કોંગ્રેસના નેતાના વચગાળાના જામીન મંજુર રાખ્યાં હતા.અસમ પોલીસની ધરપકડની સામે કોંગ્રેસના સિનિયર નેતા અભિષેક મનુ સંઘવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. રાયપુર જતી ફ્લાઈટમાંથી તેમને નીચે ઉતારીને દિલ્હી પોલીસ તેમને લઈ ગઈ હતી અને અમસ પોલીસને સોંપ્યાં હતા. દિલ્હી […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફાર્મસીની નવી 25 કોલેજોને મળી મંજુરી

અમદાવાદઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ તબીબી વિદ્યાશાખા બાદ ફાર્મસીમાં પ્રવેશ લેવાનું પસંદ કરતા હોય છે. ફાર્મસીનો અભ્યાસ કરવા માટે મર્યાદિત કોલેજ છે ત્યારે હવે ચૂંટણી પુરી થતા જ કેન્દ્ર દ્વારા ગુજરાતને નવી 25 ફાર્મસી કોલેજની મંજૂરી આપીને ભેટ આપી છે. 25 નવી કોલેજને મંજૂરી મળતા 1400 વિદ્યાર્થીઓને લાભ મળશે.અગાઉ વિદ્યાર્થીઓને ફાર્મસીના અભ્યાસ માટે અન્ય રાજ્યમાં જવું પડતું […]

કોચી મેટ્રો રેલ પ્રોજેક્ટઃ જેએલએન સ્ટેડિયમથી ઈન્ફોપાર્ક સુધીના ફેઝ-2ને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ.1,957.05 કરોડના ખર્ચે જેએલએન સ્ટેડિયમથી ઇન્ફોપાર્ક વાયા કક્કનાડ સુધી કોચી મેટ્રો રેલ પ્રોજેક્ટના કોચી મેટ્રો રેલ તબક્કા II ના અમલીકરણને મંજૂરી આપી છે. 11.17 કિલોમીટરની લંબાઈ અને 11 સ્ટેશનો સાથે. સીપોર્ટ એરપોર્ટ રોડના રોડ પહોળા કરવા સહિત ફેઝ-2 માટેની તૈયારીની કામગીરી સારી રીતે ચાલી રહી છે. કોચીમાં […]

વિકાસને વેગ આપવા માટે CMએ અમદાવાદ અને સુરતની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી

ગાંધીનગરઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ ત્રણ  પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાની ડ્રાફ્ટ સ્કીમ 413–એણાસણ-મુઠીયા-બિલાસીયાને મંજૂરી […]

રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત પાંચ મહાનગરોની ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજુરી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત મહાનગરોના સર્વાંગી વિકાસ માટે શહેરી વિકાસની દિશામાં વધુ એક કદમ ભરીને પાંચ મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોના સુઆયોજિત વિકાસથી ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરની એક-એક મળીને કુલ 3 પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. તેમણે આ ઉપરાંત […]

ગુજરાતમાં પીપીપી ધોરણે 84 જેટલા વાહન ફીટનેસ ટેસ્ટીંગ સેન્ટરને અપાઈ મંજુરી

અમદાવાદ: રાજ્યમાં પબ્લીક પ્રાઈવેટ પાર્ટરશીપ યાને પીપીપીના ધોરણે 84 જેટલા વાહન ફિટનેશ ટેસ્ટિગ ટેસ્ટિગ સેન્ટરને મંજુરી આપવામાં આવી છે.  મહિનાઓમાં વાહનો માટેની નવી સ્ક્રેપ પોલીસી લાગું થતાં જ અનફીટ વાહનોને માર્ગો પરથી દૂર કરવાની પ્રક્રિયા તેજ થશે તે પુર્વે ગુજરાત સરકારે રાજયમાં વાહનો માટેના ફીટનેસ ટેસ્ટીંગ સેન્ટર સ્થાપવાની દિશામાં પ્રથમ કદમ ઉઠાવ્યું છે અને ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code