1. Home
  2. Tag "Approved"

દેશમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપવાની મંજુરી

નવી દિલ્હીઃ દેશમાં સુરક્ષા એજન્સીઓને વધારે મજબુત બનાવવા અને યુવાનોને રોજગારી પુરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો કે, યુવાનોને ફરજિયા સેવા માટે આ યોજના શરૂ નહીં કરવામાં આવ્યું હોવાનું સરકારે લોકસભામાં જણાવ્યું હતું. તેમજ સમગ્ર દેશમાં 100 નવી સૈનિક શાળાઓની મંજુરી આપવામાં આવી હોવાનું પણ કહ્યું હતું. રક્ષા […]

10 શહેરોમાં રેલવે ઓવરબ્રીજ માટે રૂપિયા 443.45 કરોડના કામોને ગુજરાત સરકારે આપી મંજુરી

ગાંધીનગરઃ ગુજરાતમાં રેલવેના ફાટકમુક્તની ઝુંબેશને સફળ બનાવવા ગુજરાત સરકારે એક મ્યુનિ. કોર્પોરેશ અને નવ નગરપાલિકાઓમાં ફાટક પર રેલવે ઓવરબ્રીજ બનાવવા માટે રૂપિયા 443,45 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં જૂનાગઢ શહેરમાં જોષીપુરા ખાતે એક રેલવે ઓવરબ્રીજ રૂ. 37.55 કરોડના ખર્ચે તેમજ બસ સ્ટેન્ડ પાસે એક રેલવે અંડરબ્રીજ રૂ. 18.85 કરોડના ખર્ચે બનાવવા માટે સૈદ્ધાંતિક […]

રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરામાં 4 નવા ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી,

ગાંધીનગરઃ રાજ્યના મહાનગરોમાં વસતી વધારા સાથે વિસ્તાર પણ વધતો જાય છે. તેથી નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપવામાં આવે છે. રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરાની કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડાની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છે. આ સ્કીમને મંજૂરી […]

સ્થાનિક ઉત્પાદિત ક્રૂડ ઓઈલના વેચાણને નિયંત્રણમુક્ત કરવાની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ‘ઘરેલુ ઉત્પાદિત ક્રૂડ ઓઇલના વેચાણને નિયંત્રણમુક્ત કરવા’ને મંજૂરી આપી છે, જેમાં સરકારે ક્રૂડ ઓઇલ અને કન્ડેન્સેટની ફાળવણી બંધ કરવાનો નિર્ણય લીધો છે. તમામ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન (E&P) ઓપરેટરો માટે માર્કેટિંગની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. સરકાર અથવા તેના નોમિની અથવા સરકારી કંપનીઓને ક્રૂડ ઓઇલ વેચવા માટે પ્રોડક્શન […]

ગુજરાતમાં પ્રિ-પ્રાયમરી સ્કુલ શરૂ કરવા માટે સરકારની મંજુરી લેવી પડશે, ફી પણ સરકાર નક્કી કરશે

અમદાવાદઃ રાજ્યમાં પ્રિ-પ્રાયમરી સ્કુલો મંજુરી વિના આડેધડ ચાલી રહી છે. જુનિયર અને સિનિયર કેજીમાં તો મનમાની ફી વસુલ કરવામાં આવતી હોય છે. તેમજ સરકારના નિયમોનું પાલન કરવામાં આવતુ નથી. ત્યારે હવે  ન્યુ એજ્યુકેશન પોલીસી લાગુ કરવાના ભાગ રૂપે પ્રી-પ્રાઈમરી સ્કૂલોના નિયમન અને મંજૂરી માટે સમગ્ર રાજ્યમાં પ્રી-સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટી અમલી કરાશે. આવનારા સમયમાં સ્કૂલોની માફક […]

ઇમિગ્રેશન વિઝા ફોરેનર્સ રજિસ્ટ્રેશન ટ્રેકિંગ સ્કીમને રૂ. 1,364.88 કરોડના નાણાકીય ખર્ચ સાથે ચાલુ રાખવાની મંજૂરી આપાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2026 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે 31 માર્ચ, 2021 પછી ઇમિગ્રેશન વિઝા ફોરેનર્સ રજિસ્ટ્રેશન ટ્રેકિંગ (IVFRT) યોજનાને રૂ. 1,364.88 કરોડના નાણાકીય ખર્ચ સાથે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજનાનું ચાલુ રાખવું એ IVFRT ના મુખ્ય ઉદ્દેશ્ય પ્રત્યે મોદી સરકારની પ્રતિબદ્ધતા […]

ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિત છ રાજ્યોને કેન્દ્ર સરકારની રૂ. 3 હજાર કરોડની આર્થિક સહાય મંજૂર

દિલ્હીઃ ગુજરાત સહિત છ રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા કુદરતી આફતોને પગલે રૂ. 3 હજાર કરોડથી વધારેની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. આ રાજ્યો વાવાઝોડા ઉપર પૂર અને ભુસ્ખલનને પગલે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય મંજુર કરાઈ છે.  અગાઉ ગુજરાત અને પશ્ચિમ બંગાળને વાવઝાડાને પગલે આર્થિક મદદ કરવામાં આવી હતી. આમ કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય […]

ગુજરાત વિધાનસભામાં ખાનગી યુનિ. સુધારા વિધેયકને સર્વાનુમતે મંજુરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે શિક્ષણમંત્રીએ ગુજરાત ખાનગી યુનિવર્સિટી- દ્વિતીય સુધારા વિધેયક દ્વારા રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે અગાઉ જોડવાના વિધેયકને રદ કરી મૂળ સ્વરૂપે ગ્રાન્ટ ઈન એઇડ કોલેજોને સરકાર ઉચ્ચ શિક્ષણ સાથે જોડવા સુધારા વિધેયકને રજૂ કર્યું હતું. જેને સભાગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, આ ગ્રાન્ટ ઇન એઇડ […]

અમદાવાદ-માળિયા ટ્રેકને ડબલ ડેકર કન્ટેનર ટ્રેનની મંજૂરી મળી પણ નડતરરૂપ બ્રીજ તોડીને ઊંચા બનાવવા પડશે

ભૂજઃ કચ્છના પ્રવેશ દ્વાર એવા સુરજબારીના હાઈ-વે પર  ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે.  બે જિલ્લાને જોડતા આ માર્ગ પર રાજસ્થાન, હરિયાણ અને પંજાબથી દરરોજ આવતા 1000થી વધુ ટ્રકના કાયમી થપ્પા લાગેલ રહે છે. દરરોજ આ નેશનલ હાઇવે પર કિલોમીટરો સુધી વાહનોના ટ્રાફિક જામ સર્જાઈ છે.  જન્માષ્ટમી પર્વમાં પણ કચ્છ ફરવા ગયેલા લોકો પણ […]

મુંદ્રાથી બાડમેર સુધીની 487 કિ.મીની ક્રુડ-ઓઈલની પ્રદુષણ નિયંત્રણ બોર્ડની લીલીઝંડી

ભૂજઃ ગુજરાતમાં પ્રસિદ્ધ એવા ઘુડખર અભ્યારણ્યમાંથી પસાર થતી કચ્છ થી બાડમેર સુધીની ક્રુડ ઓઇલ પાઇપલાઇન યોજનાને રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લીલીઝંડી આપી દીધી છે. બોર્ડનું માનવું છે કે આ પાઇપલાઇનના કારણે અભ્યારણ્યને કોઇ હાનિ થવાની સંભાવના નથી. જાહેર સુનાવણીમાં પણ કોઇએ આ યોજના અંગે વાંઘો ઉઠાવ્યો નથી. રાજસ્થાનના બાડમેર સ્થિત એચપીસીએલની રિફાઇનરી માટે કચ્છના મુંન્દ્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code