1. Home
  2. Tag "Approved"

કચ્છમાં 4750 મેગાવોટ વિજળીનું કરાશે ઉત્પાદન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ભૂજ : સુક્કાભઠ્ઠ ગણાતા કચ્છનો છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ થયો છે.અને નર્મદાના નીરથી કચ્છની વેરાન જમીન પણ લીલીછમ બની રહી છે. કચ્છના લોકો મહેનતું અને સાહસિક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નવા ઉદ્યોગો સ્થપાયા છે. સાથે પ્રવાસન ઉદ્યોગનો પણ સારોએવો વિકાસ થયો છે. આમ દેશમાં જ નહી પણ વિશ્વ ફલક પર કચ્છ ઊભરી રહ્યુ […]

ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચેની WTC ફાઈનલમાં ચાર હજાર દર્શકોને પ્રવેશની મંજૂરી

દિલ્હીઃ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ચુકી છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈમાં ક્વોરન્ટાઈનમાં છે. આગામી 2 જૂનના રોજ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં આઈસીસી અને ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે આ મેચમાં સાઉથેમ્પટન કાંઉટીના સ્ટેડિયમ ધ રોઝ બોલમાં વધારેમાં વધારે […]

કોવિડના માઈલ્ડ કેસમાં Favipiravir દવાનો ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા અનેક કોવિડ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. દરમિયાન કોવિડની સારવાર માટે Favipiravir ( ફવિપીરવીર) નામની ટેબલેઈટને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા ઈમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ દવાનો કોવિડના માઈલ્ડ કેસીસમાં ઉપયોગ માટે વિવિધ રાજ્યોએ તેમના પ્રોટોકોલમાં સામેલ કરી છે. […]

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઈલેકટ્રીક બસ દોડાવાશે, સરકારે આપી મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ઘટાડવા માટે સરકાર દ્વારા પરિવહન માટે ઈલેક્ટ્રીક બસ દોડવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બીઆરટીએસની ઈ-બસ માર્ગો ઉપર દોડી રહી છે. હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ ઈલેકટ્રીક બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે ઇલેકટ્રીક બસ દોડાવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. જેથી હાલ ટ્રાયલ બેઝ પર ઇલેકટ્રીક બસ સેવા શરૂ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code