1. Home
  2. Tag "Apps"

એડ્રોઈડ ફોન સ્લો વર્ક કરતો હોય તો તેની સ્પીડ વધારવા આટલું કરો…

આપણે બધા ચોક્કસપણે ધીમા ફોનની સમસ્યાનો સામનો કરીએ છીએ. આ સમસ્યા મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આવે છે. જ્યારે પણ તમે કોઈપણ એપ અથવા બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, ત્યારે ફાઈલો, સ્ક્રિપ્ટ અને ફોટાની કેશ મેમરી ફોનમાં સ્ટોર થઈ જાય છે. જો તમારા ફોનમાં વધુ કેશ ફાઇલો એકઠી થાય છે તો ફોનના પરફોર્મન્સને અસર થાય છે. તેનાથી ફોન […]

ગૂગલે આ છ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી,તમે પણ તાત્કાલિક કરો ડિલીટ

ગૂગલે આ છ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી તમે પણ આ એપ્સનું લિસ્ટ જોઈ લો તમારા ફોનમાં તો નથી ને આ એપ્સ અને હોય તો કરો ડિલીટ ગૂગલે તેના એપ સ્ટોર એટલે કે પ્લે-સ્ટોર પરથી એવી છ એપ્સને હટાવી દીધી છે જે લોકોના ફોનમાં વાયરસ ફેલાવી રહી હતી. આ તમામ એપ્સમાં Sharkbot bank stealer માલવેર […]

આ એપ્લિકેશન્સ છે તમારા પર્સનલ ડેટા માટે જોખમી, મોબાઈલમાં હોય તો કરો UNISTALL

ડેટાને ચોરી થતો અટકાવો આ એપ્લિકેશન્સને કરો ડીલીટ તમારા મોબાઈલ ડેટા રહેશે સલામત ડેટાને સ્ટોર કરવો હવે લોકો માટે આસાન થઈ ગયું છે, પણ ડેટાને ચોરી કરવા માટે અથવા બજારમાં વેચવો તે તેના કરતા પણ વધારે આસાન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક લોકો જે તે એપ્લિકેશન બનાવતા હોય છે અને તે પછી […]

તમારા સ્માર્ટફોનની સ્ટોરેજ વધારવી છે? તો આ દમદાર એપ્સ કરો ડાઉનલોડ

નવી દિલ્હી: આજે આપણે રોજિંદા જીવનમાં સ્માર્ટફોનનો એટલો વપરાશ કરીએ છીએ કે તેના વગર એક મિનિટ પણ ચાલતુ નથી. દિવસ દરમિયાન આપણે હજારો ફાઇલ્સ, વીડિયો, ઓડિયો, ઇમેજની પારસ્પરિક આપ-લે કરતા હોય છે જેને કારણે સ્માર્ટફોનનું સ્ટોરેજ વારંવાર ફૂલ થઇ જાય છે અને તેનાથી તમારી પરેશાની વધી જાય છે. જો તમારા ફોનમાં પણ વારંવાર સ્ટોરેજ ફૂલ […]

યૂઝર્સની ગોપનીયતા ખતરામાં: 14 એપ્સથી યૂઝર્સના ડેટા લીકનો ખતરો વધ્યો

ગૂગલ પ્લે સ્ટોર પર કેટલીક એપ્સ યૂઝર્સ ડેટા લીક કરી રહી છે આવી 14 એન્ડ્રોઇડ એપ્સથી ડેટા લીકનો ખતરો તેમાં 9 એપ્સમાં વધુ ખતરો નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર પર હજારો એપ્સ ઉપલબ્ધ છે જો કે તેમાંથી કેટલીક એપ્સ તમારી જાસૂસી કરતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વાત એમ છે કે, પ્લે સ્ટોર પર એક ડઝન […]

ફટાફટ આપના ફોનમાંથી ડિલીટ કરો આ 136 ખતરનાક એપ્સ, નહીં તો પસ્તાશો

ગૂગલ પ્લે સ્ટોર પરથી 136 એપ્સને બેન કરાઇ આ એપ્સ તમારી સુરક્ષા માટે ખતરનાક સાબિત થઇ શકે છે તેનાથી તમારા એકાઉન્ટનો થઇ જશે સફાયો નવી દિલ્હી: હવે તમારા ફોનમાંથી પૈસા ચોરી થઇ રહ્યા છે. હવે હેકર્સને રોકવું માત્ર તમારા જ હાથમાં છે. Zimperiumના સુરક્ષા વિશેષજ્ઞોએ એક અને મેલવેયર વિશે વિસ્તારથી જણાવ્યું છે જેમાં વિશ્વભરમાં એન્ડ્રોઇડ […]

ગૂગલ અને એપલ પ્લે સ્ટોર પરથી 8 લાખ ડેન્જરસ એપ્સને હટાવાઇ, યૂઝર્સની સુરક્ષા માટે હતી ખતરો

ગૂગલ અને એપલે ડેન્જરસ એપ્સ વિરુદ્વ મોટી કાર્યવાહી કરી ગૂગલ અને એપલે આ વર્ષે અત્યારસુધીમાં એપ સ્ટોર્સમાંથી 8 લાખથી વધુ એપ હટાવી આ એપ્સ ડિલિસ્ટ થયા પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી 9 અબજ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર પર દૈનિક ધોરણે હજારો અને લાખો એપ્સ અપલૉડ થતી હોય છે જો […]

એન્ડ્રોઇડ યૂઝર્સ સાવધ રહો, 19 હજાર એપ્સમાં ખામી જોવા મળી, આ રીતે સ્માર્ટફોન સુરક્ષિત રાખો

એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ચેતવણી 19 હજારથી વધુ એપ્સમાં ખામી જોવા મળી આ ટિપ્સ ફોલો કરો અને સ્માર્ટફોનને સુરક્ષિત રાખો નવી દિલ્હી: આમ તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે એપ્સ ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરને સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ સ્ટોર પર આવી ઘણી લિસ્ટેડ એપે છે, જે તમારા સ્માર્ટફોન માટે ખતરો બની શકે છે. […]

મોબાઇલ ફોનમાંથી આ એપ્સ આજે જ ડિલીટ કરો બાકી થશે નુકસાન

મોબાઇલમાંથી ફટાફાટ આ એપ ડીલિટ કરો આ એપથી પૈસા અને યૂઝર્સ ડેટા ચોરાય છે ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્સ હટાવાઇ છે નવી દિલ્હી: જેમ જેમ વિશ્વ વધુને વધુ ડિજીટલ તરફ પ્રયાણ કરી રહ્યું છે તેમ તેમ ઑનલાઇન ફ્રોડ પણ સતત વધી રહ્યા છે. તેના કારણે પણ સતત ચિંતા વધી રહી છે. ગૂગલ પ્લે સ્ટોર […]

ભારતમાં જ બનેલી આ એપ્સ કરો યૂઝ, યાદગાર અનુભવ રહેશે

આ 6 ભારતીય એપ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે તેમાં Kooથી માંડીને Moj સુધીની એપ સામેલ છે આ દરેક એપ્સ ભારતીય ડેવલપર્સે બનાવી છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં એપનું માર્કેટ વ્યાપક છે અને હવે એપ્લિકેશન બનાવવામાં ભારતીય ડેવલપર પણ અવ્વલ છે. ભારતીય ડેવલપર્સ દ્વારા અનેક એપ્લિકેશન બનાવવામાં આવી છે જે લોકોને મનોરંજન માટે ઉપયોગી થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code