1. Home
  2. Tag "April"

એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે નિકાસમાં 4.86 ટકાનો વધારો નોંધાયો

નવી દિલ્હીઃ એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં નિકાસમાં 4.86 ટકાનો વધારો નોંધાયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળામાં 375 અબજ ડોલરની નિકાસ થઈ હતી જે આ વર્ષે વધીને 393 અબજ 220 મિલિયન ડોલર થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 213 અબજ 220 મિલિયન ડૉલરની મર્ચેન્ડાઇઝની નિકાસ થઈ હતી. […]

ભારતઃ ચાર મહિનામાં UPI મારફતે રૂ. 81 લાખ કરોડના વ્યવહારો થયા

નવી દિલ્હીઃ એપ્રિલ-જુલાઈના સમયગાળામાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા રૂ. 81 લાખ કરોડથી વધુના વ્યવહારો થયા છે. વાર્ષિક ધોરણે 37 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ગ્લોબલ પેમેન્ટ્સ હબ પેસીક્યોર દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ ડેટા જણાવે છે કે, યુપીઆઈ દ્વારા પ્રતિ સેકન્ડ 3,729.1 વ્યવહારો થઈ રહ્યા છે. 2022માં આ […]

એપ્રિલમાં GST રેવન્યુ કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ રૂ. 2.10 લાખ કરોડ ઉપર પહોંચ્યું

નવી દિલ્હીઃ ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન એપ્રિલ 2024માં ₹2.10 લાખ કરોડના રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. આ 12.4%ની નોંધપાત્ર વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ દર્શાવે છે, જે સ્થાનિક વ્યવહારોમાં મજબૂત લેવડદેવડ (13.4%) અને આયાતમાં (8.3% સુધી) મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. રિફંડ માટે એકાઉન્ટિંગ કર્યા પછી, એપ્રિલ 2024 માટે ચોખ્ખી GST આવક ₹1.92 લાખ કરોડ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની […]

ગુજરાતમાંથી એપ્રિલ દરમિયાન GST-વેટનું રેકર્ડબ્રેક કલેકશન રૂપિયા 9,503 કરોડ,

અમદાવાદ: ગુજરાતમાં ડબલ એન્જિનવાળી ભાજપની સરકારના શાસનમાં ઓદ્યાગિક ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેના લીધે રાજ્યમાં જીએસટી કલેક્શનમાં આગવું સ્થાન મેળવી રહ્યું છે. એપ્રિલ મહિનામાં ગુજરાતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST કલેક્શનનો રેકોર્ડ બનાવ્યો છે. GSTથી ગુજરાતને કરોડો રૂપિયાની આવક થવાથી સરકારી ખજાનો ભરાઈ ગયો છે. વર્ષ 2023-24ના પ્રથમ માસમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો […]

આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ ઊંચા ભાવ હોવા છતાં એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નથો કરાયોઃ હરદીપ એસ. પુરી

નવી દિલ્હીઃ ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 85%થી વધુ આયાત કરે છે. તેથી, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની સંબંધિત કિંમતો સાથે જોડાયેલા છે. પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે, ક્રૂડ ઓઈલની ખરીદી કિંમત, વિનિમય દર, શિપિંગ ચાર્જ, આંતરદેશીય નૂર, રિફાઈનરી માર્જિન, ડીલર કમિશન, કેન્દ્રીય કર, […]

એપ્રિલમાં 1.08 કરોડ ઘરેલું મુસાફરોએ કરી હવાઈ સફર,માર્ચ કરતાં બે ટકા વધુ: DGCA

એપ્રિલમાં મુસાફરોએ કરી મુસાફરી 1.08 કરોડ મુસાફરોએ કરી હવાઈ સફર માર્ચ કરતાં બે ટકા વધુ: DGCA દિલ્હી:દેશમાં એપ્રિલ, 2022 દરમિયાન લગભગ 1.08 કરોડ મુસાફરોએ સ્થાનિક ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરી હતી.આ આંકડો માર્ચની સરખામણીએ બે ટકા વધુ છે.ત્યારબાદ 1.06 કરોડ સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી.ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે તેના માસિક નિવેદનમાં […]

દિલ્હીઃ રાજ્યસભાના 70 સભ્યોનો એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થશે

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષોના 70 જેટલા સાંસદોનો આગામી એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપ અને તેના સહયોગી પક્ષના સાત જેટલા સભ્યોની સમય મર્યાદા પૂર્ણ થઈ રહ્યાં છે. ભાજપના ફાયરબ્રાન્ટ નેતા સુબ્રમન્યમ સ્વામીનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ અને અંબિકા સોનીનો […]

રાજ્યસભાના 19 સભ્યોનો એપ્રિલ મહિનામાં કાર્યકાળ પૂર્ણ થશે

નવી દિલ્હીઃ લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચા ઉપર કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન આગામી એપ્રિલ મહિનામાં રાજ્યસભાના એક બે નહીં પરંતુ 19 સભ્યોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પાર્ટીના નેતાઓનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના […]

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 80 હજાર મિલ્કતોના દસ્તાવેજ થયાં, સરકારને 694 કરોડની આવક થઈ

અમદાવાદઃ કોરોનાને લીધે સરકારને પણ આવકમાં મોટા ફટકો પડ્યો છે. નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ કોરોના સંક્રમણની બીજી લહેરને કારણે રાજ્યમાં અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે રાજ્યમાં એપ્રિલ મહિનાના 30 દિવસમાં જમીન- મકાન મિલકતોના ખરીદ- વેચાણના 80 હજાર જેટલા દસ્તાવેજ નોંધાયા હતા.  રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં એપ્રિલ મહિનામાં […]

બેન્કોના એટીએમમાં પૂરતાં નાણાં રાખવા અપાઈ ખાસ સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે રાજ્યભરની બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુરૂવારથી  આગામી 30 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ગ્રાહકો માટે બેન્ક ખુલ્લી રહેશે. જે પણ ગ્રાહકો પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા સહિત અન્ય કોઈપણ જરૂરી કામકાજ કરવા માગે છે, તો  બપોરે બે વાગ્યા પહેલાં પૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code