રાજકોટ-અમદાવાદ ‘સિક્સ લેન’ હાઈ-વેનું કામ એપ્રિલ-2022 સુધીમાં પૂર્ણ કરાશે
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-ગુજરાત માટે અત્યંત મહત્ત્વના ગણાતાં રાજકોટ-અમદાવાદ ‘સિક્સ લેન’ હાઈ-વેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ પ્રોજેક્ટને એપ્રિલ-2022 સુધીમાં પૂર્ણ કરી દેવા માટે સરકાર દ્વારા તનતોડ પ્રયાસો ચાલી રહ્યા છે. દરમિયાન શુક્રવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાઈ-વે પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈને વિવિધ વિગતો મેળવી હતી. આ ઉપરાંત સિક્સ લેન હાઈ-વેના રસ્તામાં આવતાં વિવિધ ઓવરબ્રિજની […]