NRI એ એપ્રિલ-મેમાં ભારતમાં 2.7 અબજ ડોલર મોકલ્યાં
નવી દિલ્હીઃ વિદેશમાં રહેતા ભારતીયો (NRIs) દ્વારા દેશમાં મોકલવામાં આવતા નાણાંની રકમ આ વર્ષે એપ્રિલ-મેમાં ત્રણ ગણી વધીને 2.7 અબજ ડોલર થઈ ગઈ છે. ગયા વર્ષના સમાન ગાળામાં તે 0.6 અબજ ડોલર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આંકડામાં આ માહિતી સામે આવી . NRI ડિપોઝિટ સ્કીમમાં જમા રકમ મે મહિનામાં વધીને 154.72 અબજ ડોલર થઈ ગઈ છે. […]