ચંદ્રગ્રહણ પછી વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થશે
• 8મી એપ્રિલના રોજ લાગશે સૂર્યગ્રહણ • સૂર્યગ્રહણ દરમિયાન, ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે • સૂર્યગ્રહણની અસર ભારતમાં થવાની શકયતાઓ નહીંવત નવી દિલ્હીઃ તાજેતરમાં નવા વર્ષનું પ્રથમ ગ્રહણ લાગ્યું હતું. આ ગ્રહણ ચંદ્રગ્રહણ હતું. જે ભારતમાં દેખાયું ન હતું. જ્યારે હવે ચાલુ વર્ષનું બીજું ગ્રહણ લાગશે. આ સૂર્યગ્રહણ હશે. ચંદ્રગ્રહણની જેમ ચાલુ વર્ષનું […]