1. Home
  2. Tag "April"

કોરોનાને લીધે જીટીયુએ એપ્રિલમાં લેવાનારી તમામ પરીક્ષાઓ મોકુફ રાખી

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાના વધકા જતામ કેસને લઈને ગુજરાત ટેકનોલોજી યુનિર્સિટીની  એપ્રિલમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી તમામ પરીક્ષાઓ મોકૂફ  રહેશે. બાકી રહી ગયેલી તમામ પરીક્ષાઓ MCQ ફોર્મેટમાં ઓનલાઈન લેવાશે. રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીધા બાદ જીટીયુએ પણ […]

GPSC દ્વારા પોલીસ ઈન્સપેક્ટરની ભરતી તા.22મી એપ્રિલથી હાથ ધરાશે

અમદાવાદઃ રાજ્યમાં બેરાજગાર શિક્ષિત યુવાનો ઘણા લાંબા સમયથી નોકરી માટેની ભરતીની રાહ જોઈ રહ્યા હતા. પણ કોરોનાનું સંક્રમણ વધતા ભરતી પર રોક લાગી ગઈ હતી. પણ રાજ્ય સરકારે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરીને ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ જીપીએસસી દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટરની ભરતીને લઈને તેની પરીક્ષા લેવાની આજે સોમવારે જાહેરાત કરવામાં […]

ગુજરાતમાં એપ્રિલ-મેમાં પડશે કાળઝાળ ગરમીઃ તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાનો આરંભ થઈ ચુક્યો છે અને બપોરના સમયે કાળઝાળ ગરમી પડે છે. જેથી બપોરના સમયે લોકો કામ વગર બહાર જવાનું ટાળે છે. જો કે, માર્ચના અંતમાં તથા એપ્રિલ-મેમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શકયતા છે. જેથી ગુજરાતની જનતાએ ઉનાળાની કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. અત્યારે લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યાં […]

દેશમાં એપ્રિલ બાદ વિદ્યાર્થીઓને સ્કૂલ મોકલવા માટે 69 ટકા વાલીઓ રાજી

દિલ્હીઃ ગુજરાત સમગ્ર દેશમાં કોરોના મહામારીને પગલે માર્ચથી સ્કૂલ-કોલેજ બંધ કરાઈ હતી. જો કે, કોરોનાની રસીના આગમન સાથે આગામી દિવસોમાં કેટલાક રાજ્યોમાં સ્કૂલ શરૂ કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. જો કે, એક સર્વે અનુસાર એપ્રિલ અને ત્યાર બાદ સ્કૂલમાં વિદ્યાર્થોને મોકલવા માટે 69 ટકા વાલીઓ તૈયાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code