1. Home
  2. Tag "APSEZ"

APSEZની નવી ડીલ વિશે મોર્ગન સ્ટેનલીએ કરી ઉત્સાહવર્ધક આગાહી

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની (APSEZ) શાખમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં કોલકાતા પોર્ટના કન્ટેનર ટર્મિનલના સંચાલન અને જાળવણીના નવા કોન્ટ્રાક્ટ બાદ મોર્ગન સ્ટેનલીએ કંપની માટે ઉત્સાહવર્ધક આગાહી કરી છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હાઉસ મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર કંપનીને મળેલો આ નવો કોન્ટ્રાક્ટ પોર્ટ ઓપરેટરના વોલ્યુમ અને કમાણીમાં વૃદ્ધિમાં કરાવી શકે છે. APSEZએ […]

વાર્ષિક ઉત્તરોત્તર વૃધ્ધિના ફળ સ્વરુપ અદાણી પોર્ટસે ઓક્ટોબરમાં વિક્રમજનક કાર્ગો હેન્ડલ કર્યો

અમદાવાદ, ૩ નવેમ્બર ૨૦૨૩: વૈવિધ્યસભર અદાણી ઉદ્યોગ સમૂહના એક અઁગ અને ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટીલીટી કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ ઓક્ટોબરમાં 37 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને વાર્ષિક ઉત્તરોત્તર 48%ની વૃધ્ધિ નોંધી છે. કંપનીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભારતમાં  અમારા પોર્ટ પોર્ટફોલિઓના કુલ કાર્ગો વોલ્યુમે 35 મિલિયન મેટ્રિક ટનના આઁકને […]

મુંદ્રાઃ આસપાસના વિસ્તારમાં આગ લાગે ત્યારે અદાણી પોર્ટ્સ એન્ડ સીઝની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી જાય છે

અમદાવાદઃ સામાન્ય રીતે જ્યારે પણ આગ લાગે છે ત્યારે અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગ્રેડને કોલ કરવામાં આવે છે પરંતુ મુદ્રા અને તેની આસપાસના વિસ્તારમાં જ્યારે મોટી આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગ્રેડના સિવાય પણ એક અન્ય ખાનગી કંપનીને મદદ માટે ફોન કરવામાં આવે છે અને તે ખાનગી કંપનીનું નામ છે  અદાણી પોર્ટ્સ એન્ડ સીઝ […]

APSEZના નાણાંકિય વર્ષ 2022ના 9 માસનાં પરિણામો કાર્ગો વોલ્યુમમાં 22 ટકાની વૃધ્ધિ અને કુલ આવકમાં 35 ટકાનો વધારો

22 ટકાની વૃધ્ધિ સાથે 212 MMTનું કુલ કાર્ગો વોલ્યુમ હાંસલ કર્યું.  ઓલ ઈન્ડિયા કાર્ગોમાં બજાર હિસ્સો 350 bps વધીને1% થયો કન્ટેનર સેગમેન્ટમાં 189 bps ના વધારા સાથે બજાર હિસ્સો વધીને2% થયો  કોન્સોલીડેટેડ રેવન્યુ રૂ.12,089 કરોડ- 35 ટકાની વૃધ્ધિ  કોન્સોલીડેટેડ એબીટા રૂ. 7,428 કરોડ -29 ટકાની વૃધ્ધિ  પોર્ટ એબીટા રૂ.6,876 કરોડ- 27 ટકાની વૃધ્ધિ  સરગુજા રેલ […]

એમએસસીઆઇની ક્લાયમેટ ચેન્જ સૂચકાંકો પર કાર્યવાહી અંગે અદાણી જુથની સ્પષ્ટતા

અમદાવાદ: અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ને તેના કેટલાક ક્લાયમેટ ચેન્જ સૂચકાંકોમાંથી પડતા મૂકવાના એમએસસીઆઇના નિર્ણય પરત્વે ભારોભાર નિરાશાની લાગણી વ્યક્ત કરી છે. સવા વર્ષથી વધુ સમય અગાઉ અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોને 2025 સુધીમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવા માટે તેની સંપૂર્ણ પ્રતિબદ્ધતાની ઘોષણા કરી તેના ઉદ્યોગ કરતાં ઘણું આગળ હોવાની  પ્રતીતી કરાવી […]

એપીએસઈઝેડના સંયુક્ત સાહસ, અદાણી ઈન્ટરનેશનલ કન્ટેઈનર ટર્મિનલ પ્રા.લિ. (‘એઆઈસીટીપીએલ’) ના સૌ પ્રથમ યુએસ ડોલર બોન્ડને અભૂતપૂર્વ પ્રતિસાદ

ભારતીય થ્રુપુટની દ્રષ્ટિએ સૌથી મોટું કન્ટેઈનર ટર્મિનલ એઆઈસીટીપીએલ એ  ભારતના સૌથી મોટા ખાનગી  પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન (એપીએસઈઝેડ) અને વિશ્વની છઠ્ઠા નંબરના સૌથી મોટા કન્ટેઈનર ટર્મિનલ ઓપરેટર  અને  વિશ્વના બીજા નંબરના સૌથી મોટા  શિપિંગ લાઈનર એમએસસીનો મહત્તમ હિસ્સો ધરાવતા  કન્ટેઈનર ટર્મિનલ ઓપરેટર,  ટર્મિનલ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ (ટીઆઈએલ) વચ્ચેનું  50:50 સંયુક્ત સાહસ  છે […]

એપીએસઈઝેડને કોર્પોરેટ સામાજીક પ્રવૃત્તિઓ માટે નેશનલ વોટર એવોર્ડ એનાયત થયો

ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના દ્વિતિય નેશનલ વોટર એવોર્ડઝમાં એપીએસઈઝેડને બેસ્ટ ઈન્ડસ્ટ્રી ફોર સીએસઆર એક્ટીવિટી કેટેગરીમાં દ્વિતિય પારિતોષક એનાયત થયું આ પ્રતિષ્ઠીત એવોર્ડમા જળ સંરક્ષણ અને કચ્છમાં મુંદ્રા ખાતે હાથ ધરાયેલા નોંધપાત્ર પ્રયાસોનું બહુમાન કરાયું છે અદાણી ફાઉન્ડેશન તળાવો ઊંડા કરવાનું, ચેક-ડેમ્સના નિર્માણનું, રૂફ ટોપ રેઈન વોટર હાર્વેસ્ટીગં અને બોરવેલ રિચાર્જ સહિત આ વિસ્તારમાં અનેક […]

અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડે રૂ. 12,000 કરોડમાં ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની હસ્તગત કરી

નાણાંકીય વર્ષ 21નુ અંદાજે 10 ગણુ ઈબીઆઈટીડીએવાળુ, રૂ. 12000 કરોડમાં સૌથી વધુ વૃધ્ધિજનક હસ્તાંતરણ ભારતના બીજા નંબરના સૌથી મોટા ખાનગી પોર્ટમાં 75 ટકાનો નિયંત્રક હિસ્સો હાંસલ કર્યો આ હસ્તાંતરણથી વર્ષ 2025 સુધીમાં થ્રુપુટમાં 500 એમેમટીની વૃધ્ધિ થશે આ હસ્તાંતરણથી નાણાંકીય વર્ષ 21માં એપીએસઈઝેડનો બજાર હિસ્સો  21 ટકાથી વધીને 25 ટકા થવાની  અપેક્ષા છે અમદાવાદ, તા. […]

એ.પી.એસ.ઈ.ઝેડ સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશિયેટીવ ઉપર હસ્તાક્ષર કરનાર ભારતનું પ્રથમ પોર્ટ બન્યું

અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)નો સાયન્સ બેઝડ ટાર્ગેટ ઇનિશિયેટીવ (SBTi) ઉપર હસ્તાક્ષર કરનાર ભારતની જૂજ કંપનીઓમાં સમાવેશ થયો છે એપીએસઇઝેડએ એસબીટીઆઇના કમીટમેન્ટ લેટર ઉપર હસ્તાક્ષર કરનાર ભારતનું એક માત્ર અને વિશ્વનું સાતમું પોર્ટ છે એપીએસઇઝેડે ટાસ્કફોર્સ ઓન ક્લાયમેટ રીલેટેડ ફાયનાન્સિયલ ડીસ્ક્લોઝર (TCFD)ના ટેકેદાર તરીકેની કટિબદ્વતા ઉપર પણ હસ્તાક્ષર કર્યા છે અમદાવાદ, તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code