અદાણી પોર્ટસ ડીવીએસ રાજુ પરિવાર પાસેથી ગંગાવરમ પોર્ટનો 58.1 ટકાનો નિયંત્રક હિસ્સો રૂ.3604 કરોડમાં ખરીદશે
APSEZ ડીવીએસ રાજુ અને પરિવાર પાસેથી ગંગાવરમ પોર્ટ લિ. (GPL) નો 58.1 ટકાનો નિયંત્રક હિસ્સો રૂ.3604 કરોડમાં ખરીદશે તેથી તેનો હિસ્સો 89.6 ટકા થશે GPL તેના વ્યૂહાત્મક સ્થાન અને મજબૂત હીન્ટરલેન્ડને કારણે 250 MMT પોર્ટ બનવા માટે સક્ષમ છે APSEZના પ્લેટફોર્મને કારણે GPLનો માર્કેટ શેર અને કાર્ગો વધશે અને સંચાલનની કાર્યક્ષમતામાં વધારો થશે APSEZ તેના […]