1. Home
  2. Tag "aqi"

દિલ્હી-NCRની હવા હજુ પણ ખરાબ શ્રેણીમાં,જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હી:રાજધાની દિલ્હી એનસીઆરમાં હળવા વરસાદથી આકાશ ચોખ્ખું થઈ ગયું છે અને હવામાન ખુશનુમા થઈ ગયું છે. હળવા વરસાદને કારણે આ વિસ્તારનું પ્રદૂષણ સ્તર પણ ઘટી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજધાનીના ઘણા વિસ્તારોમાં AQI સ્તર 400 ની નજીક હતું. જોકે, બુધવારે પ્રદૂષણના સ્તરમાં વચ્ચેના બે દિવસની સરખામણીમાં 80 પોઈન્ટનો સુધારો થયો હતો, જેના કારણે લોકોએ […]

રાજધાની દિલ્હીમાં વરસાદ પડવાના કારણે પ્રદૂષણમાં મળી રાહત , એર ક્વોલિટી ઇંડેક્સ  માં સુધાર 

દિલ્હી – દેશની રાજધાની દિલ્હી દિવાળી પહલેથી જ પ્રદૂષણ નો સામનો કરતું  આવ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી અહીની હવા ખુબજ ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહી હતી જોકે દેશભરના વતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે જ દિલ્હીની હવામાં સુધાર જોવા મળ્યો છે .  રાજધાનીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ ઓબ્ઝર્વેટરીએ રાત્રે 8.30 વાગ્યા સુધી 7.2 મીમી વરસાદ નોંધ્યો હતો. […]

પ્રદૂષણે તોડયા તમામ રેકોર્ડ,દિલ્હીમાં AQI 500ને પાર,આ 20 વિસ્તારોમાં શ્વાસ લેવો મુશ્કેલ

દિલ્હી:વર્ષ 2015 થી લઈને અત્યાર સુધી આ નવેમ્બર  નવ વર્ષનો સૌથી પ્રદૂષિત મહિનો બનવા જઈ રહ્યો છે. સ્થિતિ એ છે કે આ મહિનાના 24 દિવસમાં એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે દિલ્હીનો AQI 200થી નીચે ગયો હોય. મતલબ કે આ મહિના દરમિયાન દિલ્હીના લોકો સતત “ખરાબ”, “ખૂબ જ ખરાબ”, “ગંભીર” અથવા “અત્યંત ગંભીર” શ્રેણીની […]

દિલ્હીવાસીઓને પ્રદૂષણથી કોઈ રાહત નહીં,AQI 450ને પાર

દિલ્હી: રાજધાની દિલ્હીની પ્રદૂષિત હવામાં કોઈ સુધારો થયો નથી. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી-એનસીઆરનું વાતાવરણ પ્રદૂષણથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અહીંની હવા ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગઈ છે. ગત ગુરુવારે પણ ઓછાવત્તા અંશે એ જ સ્થિતિ રહી હતી અને આજે પણ એ જ સ્થિતિ છે. રાજધાનીના 14 વિસ્તારોનો AQI 400 થી ઉપર એટલે કે ‘ગંભીર’ […]

દિલ્હીમાં શ્વાસ લેવામાં તકલીફ! જહાંગીરપુરીમાં AQI 428 પર પહોંચ્યો, ઘણા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર

રાજધાની દિલ્હી બની ગેસ ચેમ્બર   લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ ઘણા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી એક ગેસ ચેમ્બર બની રહી છે. અહીં વાયુ પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સમગ્ર દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ઘણા વિસ્તારોમાં ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયો […]

દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ‘ખૂબ જ ખરાબ’,AQI 331 પર પહોંચ્યો

દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થતો જણાતો નથી. સોમવારે દિલ્હીની હવાની ગુણવત્તા 331 નોંધાઈ હતી જે ‘ખૂબ ખરાબ’ શ્રેણી દર્શાવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, 19 નવેમ્બરે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં હવાના પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો થયો હતો. સોમવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.દૃશ્યતા 1500 મીટર છે. દિલ્હીના […]

રાજધાનીની હવામાં આજે થોડો સુધારો,વાયુ પ્રદૂષણમાં ઘટાડો,AQI 290 પર પહોંચ્યો

દિલ્હી: હવાની દિશા અને ગતિ અને અન્ય અનુકૂળ વાતાવરણીય પરિસ્થિતિઓને કારણે રવિવારે દિલ્હી અને તેના ઉપનગરોમાં હવાની ગુણવત્તામાં વધુ સુધારો થયો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સવારે 7 વાગ્યે 290 હતો.  24 કલાકનો સરેરાશ AQI દરરોજ સાંજે 4 વાગ્યે કરવામાં આવ્યો, જે શનિવારે 319, શુક્રવારે 405 અને ગુરુવારે 419 રહ્યો. ગાઝિયાબાદ (275), ગુરુગ્રામ […]

સ્માર્ટફોનથી તમારા વિસ્તારની હવાની ગુણવત્તા તપાસો, આ સરકારી એપ લાઈવ અપડેટ આપશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી સહિત દેશના વિવિધ શહેરો અને નગરોમાં હવાનું પ્રદુષણ વધ્યું છે. જો કે, હવે સ્માર્ટફોન ધારકો પોતાના ફોન મારફતે જે તે વિસ્તારના હવાના પ્રદુષણની માહિતી માહિતી મેળવી શકશે. તેમજ એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ જાણવાની સાથે હવામાનની માહિતી મેળવી શકશે. દિલ્હી, અમદાવાદ, હરિયાણા અને ગોવા જેવા શહેરોની હવા પ્રદુષિત બની છે. આ […]

દિવાળી પછી દિલ્હીમાં ધુમાડાના ગોટેગોટા, AQI ફરી ખરાબ સ્તરે પહોંચ્યો

દિલ્હી: રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદે રાજધાનીને પ્રદૂષણથી થોડી રાહત આપી હતી, પરંતુ હવે દિવાળી પછી આ વિસ્તારની હવાની ગુણવત્તા ફરી એકવાર ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ફરીથી ધુમાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને ફરી એકવાર […]

પાકિસ્તાનના લાહોરમાં હવાના પ્રદુષણનું સ્તર વધ્યું, લોકોને માસ્ક પહેરીને બહાર નીકળવા અપીલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં, દેશના બીજા સૌથી મોટા શહેર લાહોરમાં ધુમ્મસ ખતરનાક સ્તરે વધી ગયું છે. પંજાબ પ્રાંતીય સરકારે લાહોર સહિત ત્રણ શહેરોમાં શાળાઓ, ઓફિસો, મોલ અને પાર્ક રવિવાર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં લાહોરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 400 ની આસપાસ છે. પંજાબમાં મેડિકલ સુવિધાઓ, કરિયાણાની દુકાનો અને ગેસ સ્ટેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code