1. Home
  2. Tag "Arabian sea"

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના, અરબી સમુદ્રમાં 25 ફુટ ઉંચા મોજા ઉછળવાની આશંકા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધતું હોવાથી ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ હાલ તો ટળ્યું છે, જો કે, વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શકયતા છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં 25 ફુટથી વધુની ઉંચાઈના મોજા ઉછળવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં IMDના હવામાન કેન્દ્રના ડિરેક્ટર […]

ભારતીય નૌકાદળઃ અરબી સમુદ્રમાં 70 જહાજો, 5 સબમરીન, 75થી વધારે વિમાનોએ યુદ્ધ અભ્યાસ કર્યો

નવી દિલ્હીઃ વર્ષ 2023 માટે ભારતીય નૌકાદળની મુખ્ય ઓપરેશનલ સ્તરની કવાયત ટ્રોપેક્સ, નવેમ્બર 2022 થી માર્ચ 2023 સુધીના ચાર મહિનાના સમયગાળામાં IOR માં આયોજીત કરાઈ હતી. અરબી સમુદ્રમાં આ અઠવાડિયે સૈન્ય કવાયત પૂર્ણ થઈ છે. સમગ્ર કવાયતમાં કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ C-VIGIL અને જમીન તથા જળમાં અભ્યાસ એમ્ફિબિયસનો સમાવેશ થાય છે. આ કવાયતમાં ભારતીય સેના, ભારતીય […]

અરબી સમુદ્રમાંથી પાકિસ્તાને ભારતીય બોટ અને માછીમારોનું કર્યું અપહરણ

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જળ અને જમીનની સીમા સાથે જોડાયેલો છે. દરમિયાન અરબી સમુદ્રમાંથી પાકિસ્તાન મરીનએ ભારતીય ફિશિંગ બોટ ઉપર ગોળીબાર કર્યો હતો. તેમજ માછીમારોનું બોટ સાથે પાકિસ્તાને અપહરણ કહ્યું હતું. આઠ જેટલા ભારતીય માછીમારોનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીએ મોડી રાત્રે પાકિસ્તાન સાથેની દરિયાઈ […]

ગુજરાત: અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતના પોરબંદરમાં અરબી સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. સુરક્ષા એજન્સીઓએ દરિયામાંથી લગભગ 800 કિલો ડ્રગ્સ પકડ્યું હોવાનું જાણવા મળે છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજે બે હજાર કરોડ જેટલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક માહિતી […]

અરબી સમુદ્રમાં સરક્રિક નજીક પાકિસ્તાની બોટ પલટી, 8 ક્રુ મેમ્બરને બચાવાયાં

  ભારતીય નેવીએ બચાવ કામગીરી શરૂ કરી બોટમાં સવાર આઠ ક્રુ-મેમ્બર લાપતા અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન પોરબંદર નજીક સરક્રીક પાસે પાકિસ્તાની બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ હતી. ખરાબ હવામાનને કારણે સર્જાયેલી આ ઘટનામાં 16 જેટલા ક્રુ મેમ્બર દરિયામાં ડુબ્યા હતા. જેથી આ બનાવને પગલે બચાવ કામગીરી […]

અરબી સમુદ્રમાં બે વિદેશી જહાજ વચ્ચે ટક્કર, તમામ ક્રુ મેમ્બરનો બચાવ

અમદાવાદઃ ગુજરાતના દરિયામાં દેવભૂમિ દ્વારકા નજીક બે જહાજો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે આગની પણ ઘટના બની હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી કોસ્ટગાર્ડની ટીમે બચાવ કામગીરી આરંભી હતી. લગભગ 33 જેટિલા ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં અકસ્માતને પગલે દરિયામાં […]

ઝંઝાવાતી વાવાઝોડાને લીધે મધ્ય દરિયે ફસાયેલા જહાજને બચાવવા નેવીની મદદ, 177ને બચાવાયા

નવી દિલ્હી: વિનાશકારી વાવાઝોડા તાઉ-તેના કારણે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી તબાહી મચી છે. અલગ અલગ વિસ્તારોમાં તોફાન વચ્ચે ફૂંકાયેલા પવન અને વરસાદે પણ ખુબ કહેર મચાવ્યો. મુંબઈમાં પણ ખુબ નુકસાન થયું છે. સાઈક્લોન દરમિયાન કુલ 4 , એસઓએસ કોલ આવ્યા હતાં જ્યાં હજુ પણ નેવી અને કોસ્ટ ગાર્ડ ઓપરેશન કરી રહ્યા છે. તોફાનના કારણે બાર્જ P305 […]

તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહીઃ વાવાઝોડું દીવ કરફ ફંટાયુ

અમદાવાદઃ રાજ્યભરમાં ભર ઉનાળે તાઉ-તે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વાદળછાંયા વાતાવરણને લીધે ઠંડક પ્રસરી જતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવી હતી. દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલું તાઉ-તે સાઇક્લો પ્રતિ કલાકે સીધી લીટીમાં 13 કિ.મી.ની ઝડપે અને કલાકના 125-135 કિ.મી.ની ગતિએ ચક્રાવત ગુજરાત તરફ આવી રહ્યું છે. આવતીકાલ  સોમવાર અને મંગળવાર સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તાર […]

અરબ સાગરમાં વધી રહ્યું છે “તૌકાતે”, મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

અરબ સાગરમાં “તૌકાતે”નું જોર દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ગુજરાતને વધારે અસર થવાની સંભાવના દ્વારકા: અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાતી તોફાન “તૌકાતે” આગળ વધી રહ્યું છે. શુક્રવારે કેરળના કોટાયમ તટ પર આ તોફાનના કારણે ભારે વરસાદ પડ્યો હતો. તોફાન “તૌકાતે”ને લઈને હવામાન વિભાગે આગળના 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે અને તેનું રૂપ વિકરાળ […]

અરબી સમુદ્રમાં વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડુ સર્જાશેઃ કચ્છમાંથી પસાર થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. અરબી સમુદ્રમાં વર્ષ 2021નું વાવાઝોડુ આગામી બે-ત્રણ દિવસમાં સર્જાવાની શકયતા છે. તા. 16 મેની આસપાસ પૂર્વ-મધ્ય અરબ સાગરમાં તીવ્ર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને ઉત્તર પશ્ચિમમાં આગળ વધી શકે છે. 16 મેના રોજ આ વાવાઝોડાને કારણે કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code