કુતુબ મિનાર પાંચમી સદીમાં વિક્રમાદિત્યએ બનાવ્યાનો પુરાતત્વ વિભાગના પૂર્વ અધિકારીનો દાવો
નવી દિલ્હીઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના પૂર્વ અધિકારીએ કુતુબ મિનારને લઈને મોટો દાવો કર્યો છે. તેઓએ દાવો કર્યો છે કે તે પાંચમી સદીમાં રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેથી સૂર્યની બદલાતી દિશા જોઈ શકાય. તેમણે પોતાના દાવાના સમર્થનમાં પુરાવા રજૂની પણ ખાતરી આપી છે. જ્યારે મથુરામાં જ્ઞાનવાપી મસ્જિદથી લઈને ઈદગાહ, દિલ્હીની જામા મસ્જિદ સુધીનું […]