ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ: આર્કટિક મહાસાગરમાં રેકોર્ડ બ્રેક બરફ તુટ્યો
સમગ્ર વિશ્વમાં દર વર્ષે ગરમી સતત વધી રહી છે ગ્લોબલ વોર્મિંગને કારણે આર્કટિક મહાસાગરમાં બરફ પીગળી રહ્યો છે જો બરફ પીગળતો રહેશે તો ગ્લેશિયર અસ્તિત્વમાં જ નહીં રહે તેવી આશંકા સમગ્ર વિશ્વમાં જે રીતે વિકાસ થઇ રહ્યો છે ત્યારે વિકાસના જ અતિરેકથી ગ્લોબલ વોર્મિંગ પણ જોવા મળી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે આર્કટિક મહાસાગરમાં બરફ […]