ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણક્ષેત્રે દિશા વિહીનઃ કોંગ્રેસ
કારકિર્દી ઈ-બુકનું વિમોચન વિસ્તરતી ક્ષિતિજ ધો-10 પછી શું ? અમદાવાદઃ કોંગ્રેસમાં “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પડી રહેલી મુશ્કેલીઓથી આપણે સૌ કોઈ ચિંતિત છીએ. ગુજરાતનાં વિધાર્થી-વિધાર્થીની પોતાના ભવિષ્ય […]