1. Home
  2. Tag "army"

પુલવામામાં કાશ્મીરી પંડિતની હત્યા કરનારો આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

નવી દિલ્હીઃ પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરનાર આતંકવાદીને સુરક્ષા દળોએ ગણતરીના કલાકોમાં જ ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓ સાથે લાંબી અથડામણ બાદ સુરક્ષા દળોએ આકિબ મુસ્તાક નામના આતંકવાદીને ઠાર માર્યો હતો. હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો આતંકી TRF નામના આતંકી સંગઠન હેઠળ કામ કરતો હતો. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સંયુક્ત દળો અને […]

ચીનઃ જિનપિંગ સરકાર હવે સેનામાં આંકડાને બદલે ગુણવત્તા ઉપર ભાર આપી રહી છે

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મીનું આધુનિકીકરણ કરી રહ્યાં છે. આ અંતર્ગત હવે ચીની સેનામાં સંખ્યાને બદલે ગુણવત્તા પર ભાર આપવામાં આવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા સુધી ચીનની સેનામાં લગભગ 46 લાખ સૈનિકો હતા, જે હવે ઘટીને 20 લાખ થઈ ગયા છે. હાલમાં જ ચીનની સેનામાં 3 લાખ સૈનિકો ઘટાડવામાં આવ્યાં […]

તવાંગ ભારતનો અભિન્ન અંગ છે અને સરકાર અને સેના સુરક્ષિત રાખશેઃ તવાંગ મઠના લામા

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની ઘટના સતત ચર્ચામાં છે. આ દરમિયાન તવાંગ મઠે આ મુદ્દે ભારતીય સેનાનું સમર્થન કર્યું છે. તવાંગ મઠના સાધુ લામા યેશી ખાવોએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી કોઈને બક્ષશે નહીં. અમે ભારતીય સેનાને સમર્થન આપીએ છીએ. તેમણે તવાંગ મુદ્દે ચીની સરકારને ચેતવણી આપી છે. તવાંગ […]

પાકિસ્તાનની સેનાના પ્રમુખ તરીકે આસિમ મુનીરની નિમણુંકથી સેનામાં જ વિરોધનો વંટોળ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં નવા સેના પ્રમુખ તરીકે લેફ્ટિનેટ જનરલ આસિમ મુનીરની પસંદગી સાથે જ પાકિસ્તાન આર્મીમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન આર્મીના ઉચ્ચ અધિકારીએ નિવૃત્તિ પહેલા રાજીનામું અપી દીધું છે. આ અધિકારી મુનીરની નિમણુંકથી નારાજ હતા. જનરલ અસીમ મુનીરને આગામી સીઓએએસ અને જનરલ સાહિર શમશાદ મિર્ઝાને આગામી સીજેસીએસસી તરીકે નિમણુંક કરી છે. લેફ્ટિનેટ જનરલ અઝહર […]

રાજસ્થાનના થારના રણમાં થયો ‘શત્રુનાશ’ નો અભ્યાસ : ભારતીય આર્મી અને એર ફોર્સના સૈનિકો થયા સામેલ

રાજસ્થાન: પશ્ચિમી રાજસ્થાનના થાર રણમાં 21 નવેમ્બરે ભારતીય આર્મીના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેંજમાં ‘શત્રુનાશ’નો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસથી સેનાની દક્ષિણ પશ્ચિમ કમાને દુર્ગમ સંયુક્ત ફાયર પાવરનો પરિચય આપ્યો. આ અભ્યાસમાં સેનાની તોપ, ટેંક અને હેલિકોપ્ટર  સિવાય વાયુ સેનાએ પણ ભાગ લીધો હતો. આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ બંને સેનાઓ વચ્ચે ઉપયોગમાં લેવાતાં  બધાં જ હથિયાર […]

આતંકવાદ સામેની ભારતની લડાઈમાં ચીન ઉભુ કરી રહ્યું છે અડચણ

નવી દિલ્હીઃ ચીને ફરી એકવાર આતંકવાદને કાબૂમાં લેવાના ભારતના પ્રયાસોમાં અડચણ ઉભી કરવાના પ્રયાસ કર્યાં છે. પાકિસ્તાની આતંકવાદી હાફિઝ તલ્હા સઈદને યુએનમાંથી બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવને ચીને વીટો કરી દીધો છે. સુરક્ષા પરિષદમાં છેલ્લા 6 મહિનામાં આ પાંચમી વખત છે જ્યારે ચીને આ રીતે ઠરાવ પડતો મૂક્યો છે. વર્ષો સુધી સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનું સમર્થન મેળવ્યા બાદ […]

અરૂણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ

નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરૂણાચલ પ્રદેશના ઉપરી સિયાંગ જિલ્લામાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટના તૂતિંગ હેડક્વાર્ટરથી લગભગ 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે સર્જાઈ હતી. […]

સેનાએ કારગીલમાં પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું

પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન સેનાએપ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું  કારગીલમાં કર્યું પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન  શ્રીનગર:ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે સોમવારે કારગીલમાં પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે.રક્ષા પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી. CRSનું ઉદ્ઘાટન  ફાયર એન્ડ ફ્યુરી કોરના જનરલ ઓફિસર-ઇન-કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ અનિન્દ્ય સેનગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. […]

રાજૌરીમાં બે આતંકવાદીઓ ઠાર મરાયાઃ વાંધાજનક સાહિત્ય, હથિયાર અને દારૂગોળો મળ્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીના દારહાલમાં આતંકીઓએ આર્મી કેમ્પ પર ફિદાયીન હુમલાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા હતા, જ્યારે બે ઘાયલ થયા હતા. આ સાથે જ સેનાએ બે આતંકીઓને પણ ઠાર કર્યા હતા. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અથડામણમાં માર્યા ગયેલા […]

રાજસ્થાનમાં ભારત-ઓમાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસનો પ્રારંભ

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં આજથી ભારત ઓમાન સંયુકત સૈન્ય અભ્યાસનો મહાજન ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં વિદેશી તાલીમ નોડ ખાતે પ્રારંભ થયો હતો. ઓમાનની રોયલ આર્મીની ટુકડી જેમાં સુલતાન ઓફ ઓમાન પેરાશુટ રેજીમેન્ટના 60 જવાનોનો સમાવેશ થાય છે. ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ 18 મિકેનાઇઝડ ઇન્ફન્ટ્રી બટાલિયનના સૈનિકો કરી રહ્યાં છે. આ કવાયત 13 ઓગસ્ટે પૂર્ણ થશે. 13 દિવસની લાંબી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code