1. Home
  2. Tag "army"

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય -સેનાને ફાળવ્યા 28,732 કરોડ,ખરીદશે હથિયારો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સેનાને હથિયારો ખરીદવા ફાળવ્યા 28,732 કરોડ દિલ્હીઃ- દેશની રક્ષાકરતા સેનાૈના જવાનોને કેન્દ્રની સરકાર તમામ સુવિધાો પુરી પાડે છે,જ્યારે દેશની રક્ષાની વાત આવે તો સેના પાસે પુપતા પ્રમાણમામં હથિયારો હોય તે પમ જરુરી છે ત્યારે હવે કેન્દ્રએ વિતેલા દિવસે સેનાના જવાનો માટે એક મોટો નિર્ણય લીધો છે જે અંતર્ગત સેનાને કરોડો રુપિયા […]

ધ્રાંગધ્રામાં 300 ફુટ ઉંડા બોરવેલમાં ખાબકેલા બાળકનો ચમત્કારિક બચાવ

અમદાવાદઃ ધ્રાંગધ્રાના દૂધાપુર ગામમાં દોઢ વર્ષનો શિવમ નામનો બાળક રમતા-રમતા નજીકના બોરવેલમાં ખાબક્યો હતો. 300 ફુટ ઉંડા બોરવેલમાં લગભગ 30 ફુટના અંતરે બાળક ફસાયું હતું. જેથી પોલીસે સૈન્યની મદદથી બાળકને બચાવી લેવા કવાયત શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બાળકને સહીસલામત બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બોરવેલમાં બાળકને જીવતો બહાર કાઢવામાં તેના પરિવાર […]

જમ્મુ-કાશ્મીરઃ સેનાએ આતંકવાદીઓ સામે આધુનિક ટેકનોલોજી ડ્રોનનો ઉપયોગ શરુ કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય જવાનોને સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજીના હથિયારો પુરા પાડવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણા શોધવા માટે આર્મીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીને સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓના મૃત્યુ પહેલાનો એક વીડિયો […]

હિન્દી ભાષા જાણતા યુવાનોની સેનામાં ભરતીનું ચીને અભિયાન શરૂ કર્યું

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દમિયાન ભારતીય સેનાની રણનીતિ જાણવા માટે ચીન હવે હિન્દી ભાષા જાણતા ચાઈનીઝ નાગરિકોની આર્મીમાં ભરતી કરી રહ્યું છે. આ ઉપરાંત લદ્દાખ સહિતના વિસ્તારોની માહિતી જાણવા તિબેટીયનોને પણ સેનામાં જોડવાની કામગીરી શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી હાલના […]

ઘુસણખોરી માટે આતંકવાદીઓ સુરંગ ખોદી રહ્યાં છેઃ 11 વર્ષમાં 12 સુરંગ પકડાઈ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનને પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરવામાં પણ મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન જમ્મુ-કાશ્મીર સરહદ ઉપર ભારતમાં ઘુસણખોરી માટે હવે આતંકવાદીઓ ઘુસણખોરી માટે સુરંગની મદદ લઈ રહ્યાં છે. આ માટે લાંબી સુરંગ પણ ખોદવામાં આવે છે. દરમિયાન 11 વર્ષમાં 12થી વધારે સુરંગો શોધી કાઢવામાં […]

ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 73 પશુઓને બચાવાયા

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ ઉપર ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સરહદ ક્રોસ કરીને ગેરકાયદે ઘુસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત માનવીય વાળની તસ્કરી પણ ઝડપી લેવાઈ છે. […]

પાકિસ્તાની ઉશ્કેરણીનો PM મોદીના નેતૃત્વમાં ભારત યોગ્ય જવાબ આપી શકે છેઃ અમેરિકી ગુપ્તચર સંસ્થા

નવી દિલ્હીઃ અમેરિકી ગુપ્તચર સંસ્થાએ અમેરિકન કોંગ્રેસને કહ્યું કે, પહેલાની સરખામણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાનના કથિક ઉશ્કેરણીનો વધારે સૈન્ય દળની સાથે જવાબ આપી શકે છે. નેશનલ ઈન્ટેલિજેન્સ નિદેશન કાર્યાલય તરફથી જાહેર અમેરિકી ગુપ્તચર સમુદાયની વાર્ષિક જોખમ આંકલનમાં કરવામાં આવી હતી. આ આકલનમાં કહેવામાં આવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંકટ વિશેષ સ્વરૂપથી ચિંતાનો […]

ધ્રાંગધ્રામાં આર્મીની મહિલાઓને રોજગારી મળે તે માટે પ્રોજેક્ટ શરૂ કરાયો

ધ્રાંગધ્રાઃ આર્મીના જવાનો દેશની રક્ષા કરવા માટે સરહદ પર ફરજ બજાવે છે. ત્યારે પરિવાર સાથે રહેતી મહિલાઓને રોજગારી મળે અને આર્થિક રીતે પગભર બને તે માટેનો દેશનો પ્રથમ પ્રોજેક્ટ ધ્રાંગધ્રામાં શરૂ કરાયો છે. આર્મીના ઓફિસરો દ્વારા હેન્ડલુમની વસ્તુઓ બનાવાનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે કામગીરી પૂર્ણ કરવામા આવી છે. આ પ્રોજેક્ટથી આર્મી પરિવારની મહિલાઓ આત્મનિર્ભર બનીને […]

LAC પર હવે બાજ નજર રાખશે સ્વિચ 1.0 ડ્રોન  – સેનાએ તેની વધુ  ખરીદીના કરાર પર કર્યા હસ્તાક્ષર

સેના દ્રારા સ્વિચ 1.0 ડ્રોનનો ઓર્ડર અપાયો હવે આ ડ્રોનની મદદથી એલએસી પર  બાજ નજર  રાખી શકાશે   દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દેશની ત્રણેય સેનાઓને મજબૂત બનાવવા માટે સતત કાર્.રત જોવા મળે છે, ત્યારે હવે સેના દ્રારા અનેક નવા સનસાધનો થકી દેશની સુરક્ષાને સંપૂર્ણ સુરક્ષિત કરવાનો પ્રતય્ન કરી રહી છે.આ શ્રેણીમાં ભારતીય સેનાએ વાસ્તવિક નિયંત્રણ રેખા […]

ભાજપ સરકારે નિવૃત્ત સૈનિકોને જમીન ફાળવવાની યોજના અભેરાઈએ ચડાવી દીધીઃ મોઢવાડિયા

અમદાવાદઃ ગુજરાતની ભાજપ સરકાર માતૃભૂમિની રક્ષા કરીને પરત ફરેલા દેશના માજી સૈનિકોની અવગણના કરતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વોટ મેળવવા સૈનિકોના પરાક્રમોને પોતાના નામે ચડાવી રાજકારણ રમતી હોય છે. પરંતુ માતૃભૂમિની રક્ષા કરતા સૈનિકોને નિવૃત્તિ બાદ હક આપવાની વાત આવે એટલે ગુજરાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code