1. Home
  2. Tag "army"

પઠાણકોટ નજીક સરહદ ઉપર ફરીથી જોવા મળ્યું પાકિસ્તાનનું ડ્રોનઃ સેનાનું સર્ચ ઓપરેશન

દિલ્હીઃ ભારત-પાકિસ્તાન સરહદ પર બમિયાલ કેસટરમાં રાત્રિના સમયે ફરી એકવાર પાકિસ્તાનનું ડ્રોન જોવા મળ્યું હતું. જો કે, બીએસએફ દ્વારા ગોળીબાર કરવામાં આવતા ડ્રોનને પાછુ પાકિસ્તાનની સરહદમાં જતુ રહ્યું હતું. આ ઘટનાને પગલે સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં સરહદ ઉપર ડ્રોન દેખાવાની આ ચોથી ઘટના છે. પ્રાપ્ત માહિતી […]

પૂર્વીય લદ્દાખમાં એલએસી પર ભારત-ચીનના જવાનો વચ્ચે ફરીથી અથડામણ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદના નિરાકરણ માટે બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ સરહદ ઉપર બંને દેશ દ્વારા સેનાના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. દરમિયાન પૂર્વીય લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ એટલે કે એલએસી પર ફરી એકવાર ભારત અને ચીનના જવાનો […]

JK: ગાંદરબલમાં અથડામણ, સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં અથડામણ સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. તે ઓપરેશન હજીપણ ચાલુ છે. ઠાર કરવામાં આવેલા આતંકીની પાસેથી હથિયાર જપ્ત થયા છે. આના પહેલા 28 સપ્ટેમ્બરે પણ આતંકી અને સેનાની વચ્ચે અથડામણ થઈ હતી. તેમા ઘણાં આતંકીઓ ઠાર […]

મોટી સફળતા! ભારતીય સુરક્ષા દળોને હનીટ્રેપમાં ફસાવનારા ISIના કૉલ સેન્ટરનો ભંડાફોડ

ભારતીય સુરક્ષાદળના અધિકારીઓ અને જવાનોને ફસાવવાનો કારસો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા સીમા પર ષડયંત્ર આઈએસઆઈ દ્વારા ઝેલમમાં હનીટ્રેપમાં ફસાવનારા કોલ સેન્ટરનો ભંડાફોડ નવી દિલ્હી: ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓએ મોટી સફળતા પ્રાપ્ત કરતા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એક એવા કોલ સેન્ટરનો ભંડાફોડ કર્યો છે, જેનો ઉપયોગ ભારતીય સેના અને સુરક્ષાદળના જવાનો અને અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવવા માટે […]

“UNGAની સમક્ષ જમ્મુ-કાશ્મીર મામલો રજૂ કરવા પાકિસ્તાન હિંસા ફેલાવે તેવી શક્યતા”

યુએનજીએમાં જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાન મચાવશે કાગારોળ જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવી વૈશ્વિક સમુદાયનું ધ્યાન ખેંચવાનો કારસો સીમા અને નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સૈનિકોનો જમાવડો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર પર વૈશ્વિક સમુદાયનું ધ્યાન આકર્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા પર હિંસા વધારવાની કોશિશમાં લાગેલુ છે. ભારતીય અધિકારીઓનું કહેવુંછે કે આમ કરીને તે યુએનજીએનું ધ્યાન રાજ્ય તરફ ખેંચવા ચાહે […]

લેફ્ટિનેન્ટ કર્નલ એમ. એસ. ધોની કાશ્મીરમાં કરશે પેટ્રોલિંગ

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ અને ભૂતપૂર્વ કેપ્ટન એમ. એસ. ધોની ફરી એખવાર સેનાની વર્દીમાં દેશની રખેવાળી કરતા દેખાશે. એએનઆઈ પ્રમાણે, તેઓ આ માસની આખરી તારીખ એટલે કે 31 જુલાઈથી 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા) સાથે કાશ્મીરમાં જોડાશે. ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલની માનદ રેન્કથી સમ્માનિત એમ. એસ. ધોનીના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે કે તેઓ પેરા રેજિમેન્ટનો […]

જમ્મુ-કાશ્મીર: LoC પર રહેણાંકને નિશાન બનાવીને પાકિસ્તાનનું બેફામ ફાયરિંગ, નવ માસની બાળકી સહીત ત્રણના મોત

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાનમાં જબરદસ્ત તણાવ પ્રવર્તી રહ્યો છે. તણાવની વચ્ચે પાકિસ્તાન તરફથી સતત શસ્ત્રવિરામ ભંગ થઈ રહ્યો છે. પુંછ જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાનના સૈનિકો દ્વારા કરવામાં આવેલા બેફામ ફાયરિંગના કારણે ભારતના એક જ પરિવારના ત્રણ સદસ્યોના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે. […]

‘બુરે અંકલ સે લડને કેલિયે આર્મી’, શહીદ સૈન્ય અધિકારીની માસૂમ પુત્રીનો વીડિયો થયો વાઈરલ

સોશયલ મીડિયા પર હાલના દિવસોમાં એક માસૂમ બાળકીનો વીડિયો ઘણો જોવાઈ રહ્યો છે. આ માસૂમ બાળકી સેનાના શહીદ મેજર અક્ષય ગિરીશની પુત્રી છે. મેજર અક્ષય ગિરીશ 29 નવેમ્બર-2016ના રોજ નગરૌટા ખાતેના આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. વીડિયોમાં બાળકી કહેતી સંભળાઈ રહી છે કે આર્મી બુરે અંકલ સે લડને કેલિએ હૈ. આ બાળકીને તેના પિતા શહીદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code