1. Home
  2. Tag "arrest warrant"

ઈઝરાયલના PM નેતન્યાહુ સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે કાઢ્યું ધરપકડ વોરન્ટ

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. હેગ સ્થિત વિશ્વ અદાલતે ગાઝા અને લેબનોનમાં સંઘર્ષ દરમિયાન આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો માટે ઇઝરાયેલના નેતાઓ સામે આ વોરંટ જારી કર્યું છે, જ્યાં તે હમાસ અને હિઝબોલ્લાહ સાથે યુદ્ધમાં છે. જો કે, […]

ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું

નવી દિલ્હીઃ ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ફ્રાન્સે બશર અલ-અસદ પર સીરિયામાં નાગરિકો વિરુદ્ધ પ્રતિબંધિત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. અહેવાલ મુજબ, બે તપાસ ન્યાયાધીશોએ યુદ્ધ અપરાધોમાં સંડોવણી બદલ બશર અલ-અસદ, તેના ભાઈ મહેર અલ-અસદ અને અન્ય બે વરિષ્ઠ અધિકારીઓ સામે ચાર વોરંટ જારી કર્યા હતા. […]

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ શું છે? જાણો તેના અધિકારો,પુતિન વિરુદ્ધ આપ્યું છે ધરપકડનું વોરંટ

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ અથવા ઇન્ટરનેશનલ અપરાધિક ન્યાયાલય (ICC) એ રોમ કાનૂન  દ્વારા સ્થાપિત એક સ્થાયી ન્યાયિક સંસ્થા છે,જે નરસંહાર, યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધના ગુનાઓના આરોપી વ્યક્તિઓની તપાસ, કાર્યવાહી અને સજા સંભળાવવાનું કામ કરે છે. 01 જુલાઇ 2002 ના રોજ, 60 દેશો દ્વારા સંમેલનને બહાલી આપ્યા પછી, કોર્ટ બેઠક શરૂ કરી. તેનું મુખ્ય મથક નેધરલેન્ડના […]

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરન્ડ જાહેર કર્યું, રશિયાએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ યુક્રેન સામેના યુદ્ધના એક વર્ષ બાદ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (આઈસીસી) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ICCના આ પગલાથી અમેરિકા, યુક્રેન સહિત તમામ પશ્ચિમી દેશો ભલે ખુશી વ્યક્ત કરી રહ્યા હોય પરંતુ રશિયાએ નારાજગી વ્યક્ત કરી છે.  ક્રેમલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોસ્કો ઓર્ડરને માન્યતા આપતું નથી. જોઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code