1. Home
  2. Tag "arrest"

પાકિસ્તાનમાં લોકોને વિચિત્ર માસ્કથી ડરાવવાનો પર્દાફાશઃ પોલીસે એક વ્યક્તિની કરી ધરપકડ

દિલ્હીઃ કોરોના વાયરસની સામે દુનિયાના મોટાભાગના દેશો લડી રહ્યાં છે. વૈજ્ઞાનિકો તેનાથી બચવા માટે રિસર્ચ કરી રહ્યાં છે. માસ્ક અને રસી જ કોરોના સામે રક્ષણ આપે છે. દરમિયાન કેટલાક લોકો એવા માસ્ક પહે છે જેને જોઈને ઘણીવાર લોકો હસી પડે છે. તેમજ અનેકવાર લોકો ડરી જાય તેવા પણ માસ્ક કેટલાક લોકો પહેરતા હોય છે. દરમિયાન […]

100 કરોડના વસૂલી કાંડમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી, દેશમુખના અંગત સચિવ-PAની ધરપકડ

100 કરોડના વસૂલી કાંડમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના અંગત સચિવ અને PAની ધરપકડ અગાઉ ઇડીએ અનિલ દેશમુખના ઘરે દરોડા પાડ્યા હતા નવી દિલ્હી: 100 કરોડની વસૂલીના મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલીઓ હવે સતત વધી રહી છે. પૈસાની લેણદેણના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશમુખના અંગત સવિચ અને […]

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિનું નિર્માણઃ ઈસ્લામવાદી પાર્ટીના નેતાની ધરપકડ બાદ તોડફોડ અને આગચંપી

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કટ્ટરપંથી ઇસ્લામવાદી પાર્ટીના નેતાની ધરપકડ થયા બાદ દેશના ઘણા ભાગોમાં હિંસક પ્રદર્શન બાદની ઘટનાઓ સામે આવી છે. વિરોધ કરનારાઓએ દેશનાં સૌથી મોટા શહેર કરાચી સહિતના ઘણા શહેરોના રસ્તાઓ બ્લોક કર્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફ્રાન્સમાં ઇંશનિંદાવાળા કેટલાક પ્રકાશનો માટે ફ્રાન્સના રાજદૂતને […]

કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપર થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં વધુ એક આતંકીની ધરપકડ

અમદાવાદઃ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર વર્ષ 2006માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં 14 વર્ષથી ફરાર મોહસીન નામના આતંકવાદીને એટીએસએ પૂણેથી ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. આરોપીની તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર વર્ષ 2006માં બોમ્બ બ્લાસ્ટ થયો […]

ગોધરાકાંડનો મુખ્ય આરોપી 19 વર્ષ બાદ ઝડપાયો, કોચને સળગાવવા પેટ્રોલની કરી હતી વ્યવસ્થા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા ગોધરા હત્યાકાંડમાં 19 વર્ષથી ફરાર મુખ્ય આરોપી રફીક હુસૈન ભટુકને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવવા માટે રફીકે પેટ્રોલની વ્યવસ્થા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે.   પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા રેલવે સ્ટેશન નજીક વર્ષ 2002માં સાબરમતી એક્સપ્રેસ […]

સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વાની કરાઇ ધરપકડ

સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયના સાળાની કરાઇ ધરપકડ તેની સોમવારે અડધી રાત્રે ચેન્નાઇથી ધરપકડ કરવામાં આવી હતી આદિત્ય વિરુદ્વ ગત વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ FIR કરવામાં આવી હતી બેંગલુરુ: સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં પોલીસે કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ આલ્વાના પત્ર અને બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વાની ધરપકડ કરી છે. તેની સોમવારે અડધી […]

ગાઝિયાબાદમાં સ્મશાન ગૃહની છત ધરાશાયી કેસમાં ભ્રષ્ટાચાર થયાનો ખુલાસો

દિલ્હીઃ ગાઝિયાબાદમાં સ્મશાનગૃહથી છત ધરાશાયી થવાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં ભ્રષ્ટાચારના તાણાવાણા સામે આવ્યાં છે. નગરપાલિકાના ઈન્ચાર્જ ઓફિસર તથા અન્ય અધિકારીઓએ રૂ. 16 લાખની લાંચ લઈને સ્મશાન ગૃહમાં બાંધકામની મંજૂરી આપવામાં આવી હોવાનું ખૂલ્યું છે. આ પ્રકરણમાં ઝડપાયેલા કોન્ટ્રાક્ટર અજય ત્યાગીની પોલીસે કરેલી પૂછપરછમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ટેન્ડર પ્રક્રિયામાં જ […]

લોન એપ કૌભાંડમાં દિલ્હી એરપોર્ટ ઉપરથી ચીનના નાગરિકની ધરપકડ

દિલ્હીઃ મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોનની લોભામણી લાલચ આપીને લોકોને ફસાવી તેમની પાસેથી ઉંચી રકમ વસુલવાના લોન એપ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કૌભાંડ લગભગ 21 હજાર કરોડનું હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં લોન એપ મારફતે લોનની આપનારી વિવિધ કંપનીઓનું નેટવર્ક સંભાળતા મુખ્ય સૂત્રધાર એવા ચીની નાગરિકની પોલીસે દિલ્હી એરપોર્ટ ઉપરથી ધરપકડ […]

ફેક ટીઆરપી કેસ: રિપબ્લિક ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાનીની મુંબઇ પોલીસે કરી ધરપકડ

રિપબ્લિક ટીવીની ફેક ટીઆરપી કેસનો મામલો મુંબઇ પોલીસએ આ કેસમાં રિપબ્લિક ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાનીની કરી ધરપકડ અત્યારસુધી આ મામલામાં 13 લોકોની ધરપકડ થઇ ચૂકી છે મુંબઇ: રિપબ્લિક ટીવી ચેનલને લઇને એક સમાચાર આવ્યા છે. મુંબઇ પોલીસએ કથિત ફેક ટીઆરપી કેસમાં રિપબ્લિક ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી લીધી છે. અત્યારસુધી આ મામલામાં 13 લોકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code