1. Home
  2. Tag "art"

લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગની કલા એ કોઇપણ કાયદાને ઘડવા માટેનો સૌથી પ્રારંભિક અને મહત્વપૂર્ણ ભાગ: અમિત શાહc

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને “લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમ”નો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત સરકારની પહેલની સરાહના કરતા કહ્યું હતું કે, લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ એ એક અગત્યની અને મહત્વપૂર્ણ […]

સૌરાષ્ટ્ર-તમિલ સંગમઃ ગુજરાતનો ગરબો…તમિલનું ભરતનાટ્યમ, કથ્થક અને કલાકૃતિ એક સે બઢ કર એક

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-તમિલ સંગમની ઉજવણી સદીઓના સંબંધોની યાદ તાજી કરવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના ચોથા દિવસે પ્રેક્ષકો ઝાંખી જોઈને ઝુમી ઉઠ્યા હતા. આ તમિલ સંગમ ઉજવણી ખરા અર્થમાં યાદગાર પુરવાર થઈ રહી છે. વિશ્વમાં સૌથી વધુ પ્રેમાળ, લાગણીશીલ, કરુણામય અને સંબંધોને મહત્વ આપનાર ભારત દેશ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના સૂત્રને ચરિતાર્થ […]

કળા ભાષાકીય વિવિધતા અને પ્રાદેશિક લાક્ષણિકતાઓને એક દોરામાં બાંધે છેઃ રાષ્ટ્રપતિ

દિલ્હી:ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં (23 ફેબ્રુઆરી, 2023) વર્ષ 2019, 2020 અને 2021 માટે સંગીત નાટક અકાદમીની ફેલોશિપ (અકાદમી રત્ન) અને સંગીત નાટક અકાદમી પુરસ્કારો (અકાદમી પુરસ્કાર) એનાયત કર્યા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સંસ્કૃતિ રાષ્ટ્રની ભૌતિક સિદ્ધિઓ દર્શાવે છે પરંતુ અમૂર્ત વારસો તેની સંસ્કૃતિ દ્વારા પ્રગટ થાય છે. સંસ્કૃતિ એ દેશની વાસ્તવિક ઓળખ છે. ભારતની અનોખી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code