આર્થરાઈટીસ થવા પાછળનું કારણ શું હોઈ શકે?જાણી લો તેનાથી બચવાના ઉપાય
સંધિવાના સૌથી સામાન્ય પ્રકારોમાં ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને રીમેટાઈડ અર્થરાઈટિસનો સમાવેશ થાય છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસ સાથે સંકળાયેલા કેટલાક જોખમી પરિબળોમાં સંક્રમણ, ઈજા, ઉંમર, જીવનશૈલીનો સમાવેશ થાય છે. નેશનલ હેલ્થ પોર્ટલના ડેટા અનુસાર, તે 22 થી 29 ટકાના દર સાથે દેશમાં સૌથી વધુ વખત થતો રોગ છે. ખરાબ જીવનશૈલી, ખરાબ પોસ્ચરના કારણે પણ આ રોગ થાય છે. જો તમે […]