1. Home
  2. Tag "Artificial intelligence"

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની રેસમાં ભારત સૌથી આગળ, અમેરિકા-બ્રિટન પાછળ રહી ગયા

આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર કામ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ભારત પણ AI પર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી ANIએ એક સર્વેના આધારે કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં AIની રેસમાં ભારત ટોચ પર છે. રિપોર્ટમાં AI અપનાવવાની પ્રગતિ, તત્પરતા, પડકારો અને ગતિ અને AI સફળતા હાંસલ કરવા […]

ચીન AIથી ભારતની ચૂંટણીઓને પ્રભાવિત કરવાની ફિરાકમાં, માઈક્રોસોફ્ટનો દાવો

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટે ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જનરેટેડ કન્ટેટનો ઉપોયગ કરીને ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયાની ચૂંટણીઓ પર પ્રભાવ પાડી શકે છે. આ ચેતવણી ત્યારે આવી છે, જ્યારે ચીને તાઈવાનના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂટણી દરમિયાન પરિણામોને પ્રભાવિત કરવા માટે એઆઈનો ઉપયોગ કરીને પરીક્ષણ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે દુનિયાભરના ઓછામાં ઓછા 64 દેશોમાં રાષ્ટ્રીય […]

AI ટેક્નોલોજી વૈશ્વિક વિકાસમાં બનશે મદદગાર, પણ 40% નોકરીઓ પર ઝળુંબશે ખતરો : IMF

નવી દિલ્હી: વિશ્વભરના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી છે. એઆઈના કારણે લોકોની નોકરીઓ જવાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. આ કડીમાં આઈએમએફ પ્રમુખે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને ઘણી વાતો કહી છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા પ્રમાણે, આઈએમએફના પ્રબંધ નિદેશક ક્રિસ્ટાલિના જોર્જીવાએ એ સ્વીકાર્યું છે કે એઆઈ ટેક્નોલોજી માણસોની નોકરીઓ પર એક મોટો ખતરો પેદા […]

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-ડેટા સાયન્સમાં વિશ્વ કક્ષાની ક્ષમતા વિકસાવવી જરૂરીઃ રાષ્ટ્રપતિ

મુંબઈઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાજભવન, ગોવા ખાતે ગોવા યુનિવર્સિટીના 34મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી અને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આજના વિશ્વમાં ટેક્નોલોજી અને ઈનોવેશન મુખ્ય ભૂમિકા ભજવે છે. ગોવા યુનિવર્સિટી ઈનોવેશનને પ્રોત્સાહિત કરી રહી છે તે જાણીને તેઓ ખુશ થયા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણી ઉચ્ચ […]

કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ

(મિતેષ સોલંકી) થોડા સમયમાં ભારત સરકાર કૃત્રિમ બુદ્ધિમતા અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત જાહેર ક્ષેત્ર સંબંધિત માહિતી એકઠી કરવામાં આવશે જે કૃત્રિમ બુદ્ધિમત્તાના માળખા હેઠળ મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યક્રમના લીધે જાહેર ક્ષેત્રની માહિતીની સુરક્ષામાં તેમજ માહિતીની ઉપલબ્ધતામાં વધારો થશે. આ ઉપરાંત ભારત સરકાર ડિજિટલ ભારત 2.0 પણ શરૂ કરવાની તૈયારી કરી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code