1. Home
  2. Tag "artisans"

સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં 7 ટકાનો વધારો કર્યો

નવી દિલ્હીઃ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો છે. આ જાહેરાત ગયા મહિનાની 17મી તારીખે કરવામાં આવી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ મનોજ કુમારે કહ્યું કે,‘વણકરોને સૂતર કે દોરાની આંટીદીઠ 12 રૂપિયા 50 પૈસા રૂપિયા મળશે. […]

સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળોઃ ગુજરાતનાં 6 કારીગરોનું એવોર્ડથી સન્માન કરાયું

નવી દિલ્હીઃ હરિયાણાના સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાત રાજયના 6 કારીગરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હરિયાણાના ફરીદાબાદમાં તા. 2 થી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ સૂરજકુંડ મેળામાં આ વખતે ગુજરાત રાજયની થીમ હતી. કલાનિધિ એવોર્ડ પંકજભાઈ મકવાણાને પટોળા વણાટ અને સુરેશકુમાર ધઈડાને ટાંગલીયા વણાટ ,જખુભાઈ મારવાડાને કચ્છી વુલન શાલ,હીરાભાઈ મારવાડાને ખરાડ વણાટ અને રોશનભાઈ સુવાશીયાને કલમકારી […]

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષે વિવિધ સંસ્થાઓ અને કારિગરો સાથે સંવાદ કર્યો

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદીનો વપરાશ વધ્યો છે. દરમિયાન ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષે ગુજરાતની મુલાકાત લઈને ખાદીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ વિવિધ સંસ્થાઓ અને કારીગરો સાથે ખાદી અંગે સંવાદ કર્યો હતો. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ-ભારત સરકારના અધ્યક્ષ મનોજકુમારે ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કોચરબ આશ્રમ, પાલડી, અમદાવાદમાં […]

પાણી પુરી બનાવતા કારીગરો પરપ્રાંત વતનમાં જતાં પકોડીના ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગની મહિલાઓને પાણી પુરીનો સ્વાદ પસંદ હોય છે. પાણી-પુરીના કોઈપણ સ્ટેન્ડ કે લારી પર મહિલાઓ તો જોવા મળશે જ, પાણી-પુરીના વ્યવસાય સાથે મોટાભાગે પરપ્રાંતના લોકો જોડાયેલા છે. હાલ ઉનાળાનું વેકેશન હોવાથી મોટાભાગના પરપ્રાંતના પાણી પુરી બનાવનારાઓ પોતાના વતન જતા રહ્યા છે. તેથી પકાડીની તંગી ઊભી થઈ છે. હજી 15 દિવસ સુધી અછત રહેવાની […]

ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ છત્રીઓ બનાવતા કારીગારોને સારા ઓર્ડર મળવા લાગ્યા

સુરતઃ ગજરાતમાં ઘણાબધા પરિવારો સીઝનલ ધંધા સાથે સંકળાયેલા છે. સીઝન પ્રમાણે ધંધો કરીને વર્ષની કમાણી કરી લેતા હોય છે. અમદાવાદ અને સુરતમાં અનેક પરિવારો છત્રીઓ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. રાજ્યમાં ચોમાસા પહેલા જ છત્રીઓ બનાવવાનો ઉદ્યોગમાં તેજી આવી છે. જો કે આ વખતે તમામ પ્રકારના કાચામાલમાં થયેલા ભાવવધારાને કારણે છત્રીઓની વિવિધ પ્રોડક્ટ મોંઘી બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code