1. Home
  2. Tag "arunachal"

ઓડિશા, આંધ્રપ્રદેશ અને અરુણાચલમાં નવી સરકારના શપથ ગ્રહણમાં મોદી હાજરી આપશે

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી 9 જૂન, રવિવારે સાંજે 7:15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવને પણ શપથ ગ્રહણ સમારોહને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદીનો આગામી ત્રણ દિવસનો તેમનો કાર્યક્રમ જાહેર થયો છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી અરુણાચલ […]

અરુણાચલ દેશનો અભિન્ન હિસ્સો હતું, છે અને રહેશે, પીએમ મોદીની મુલાકાતથી ચચરાટ અનુભવતા ચીનને ભારતની સલાહ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન ચીનની ટીપ્પણીને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે વડાપ્રધાનની અરુણાચલ પ્રદેશ યાત્રા સંદર્ભે ચીની પક્ષની ટીપ્પણીઓને નામંજૂર કરીએ છીએ. અરુણાચલ પવ્રદેશ રાજ્ય ભારતનું અભિન્ન અને અતૂટ હિસ્સો હતું, છે અને હંમેશા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસને લઈને ચીને […]

એશિયન ગેમ્સમાં અરુણાચલના 3 ખેલાડીઓને એન્ટ્રી ન આપવા પર ભારતનું મોટું પગલું

મુંબઈ:એશિયન ગેમ્સમાં ચીન દ્વારા ત્રણ ભારતીય ખેલાડીઓને એન્ટ્રી ન આપવા પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. ચીનની આ કાર્યવાહીના વિરોધમાં રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે તેમની બેઈજિંગની મુલાકાત રદ કરી હતી. તે એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ચીન જવાના હતા. ખરેખર, આ વખતે ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગેમ્સ 23 […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણઃ અરૂણાચલ અને જમ્મુ-કાશ્મીરના ઉત્તર ભાગ સિવાય દેશમાં ક્યાંય નહીં દેખાય

દિલ્હીઃ આજે વર્ષ 2021નું પ્રથમ સૂર્ય ગ્રહણ દુનિયાના મોટાભાગના દેશોમાં જોવા મળશે. જો કે, ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાની શકયતાઓ નહીવત છે. એટલે દેશમાં સૂર્યગ્રહણનો સૂતક કાળ માન્ય નહીં ગણાય. જો કે, અરૂણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઉત્તર ભાગમાં સાંજે 5.52થી 6.15 સુધી ગ્રહણ લાગશે પરંતુ તેને જોવુ મુશ્કેલ રહે તેવી શકયતા છે. પંચાગ અનુસાર ગ્રહણ જ્યેષ્ઠ […]

ચીન સીમા પર તોપખાનાની શક્તિ વધારી રહ્યું છે ભારત, અરુણાચલમાં તેનાત કરશે અમેરિકન તોપો

અરુણાચલમાં ચીન સીમા પર ભારત વધારી રહ્યું છે તોપખાનાની શક્તિ અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલી M777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપો કરાશે તેનાત સેના લડાખ અને અરુણાચલમાં પૂર્વ સેક્ટરમાં M777 તોપોની કરશે તેનાતી અરુણાચલ પ્રદેશમા ચીનની સાથે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ભારત પોતાના તોપખાનાની શક્તિ વધારી રહ્યું છે. તેના માટે અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલી M777 અલ્ટ્રા […]

હિમાલયના શિખરો પરથી ચીનને આંખ દેખાડશે ભારત, અરુણાચલમાં કરશે મોટો યુદ્ધાભ્યાસ

જિનપિંગ આવશે ભારતની મુલાકાતે જિનપિંગની મુલાકાત વખતે અરુણાચલમાં યુદ્ધાભ્યાસ ભારતીય સેના દ્વારા અરુણાચલમાં થશે યુદ્ધાભ્યાસ નવી દિલ્હી: ભારતીય સેના ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલથી લગભગ 100 કિલોમીટરના અંતરે 14 હજાર ફૂટની ઊંચાઈ પર અત્યાર સુધીનો સૌથી વધુ સુનિયોજીત યુદ્ધાભ્યાસ શરૂ કરવા જઈ રહી છે. તેને હિમવિજય નામ આપવામાં આવ્યું છે. યુદ્ધાભ્યાસ 24 ઓક્ટોબર સુધી […]

Video: લડાખ પછી હવે અરુણાચલ પ્રદેશમાં દેખાશે ભારતીય સેનાનો જોશ, ઉડી જશે દુશ્મનના હોશ

ચીન અને પાકિસ્તાનને રણીતિક સંદેશ લડાખ બાદ અરુણાચલ પ્રદેશમાં યુદ્ધાભ્યાસ ચીન બોર્ડર નજીક ઓક્ટોબરમાં યુદ્ધાભ્યાસ નવી દિલ્હી: ભારતીય સેનાએ લડાખમાં હજારો ફૂટ ઊંચાઈ પર ચીનને લાગતી સીમા પર એક મોટો સૈન્યાભ્યાસ કર્યો છે. આ સૈન્યાભ્યાસમાં ભૂમિસેનાની સાથે વાયુસેના પણ સામેલ થશે. આ સૈન્યાભ્યાસથી આપણી સેનાએ આખી દુનિયાને પેગામ પહોંચાડી દીધો છે કે ભારતીય સેના જમીનથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code