1. Home
  2. Tag "arvind kejariwal"

અરવિંદ કેજરિવાલના સીએમ પદ મામલે થયેલી અરજીનો સુપ્રીમ કોર્ટે સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ જેલમાં ગયા પછી પણ અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે અમે આવું ન કરી શકીએ. અરજીકર્તાએ કહ્યું કે સીએમ કેજરીવાલ અંગત સ્વાર્થને કારણે પદ છોડી રહ્યા નથી. કેજરીવાલના જેલમાં રહેવાને કારણે ઘણા મહત્વપૂર્ણ કામો પ્રભાવિત થઈ રહ્યા છે, પરંતુ […]

કેજરીવાલ સરકારને મોટી રાહત, 3 દિવસમાં બીજીવાર સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા ગુડ ન્યૂઝ

નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ફરી એકવાર ગુડ ન્યૂઝ મળ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય સચિવ (નાણાં)થી જળાપૂર્તિ સંબંધિત એકમને ચુકવણી માટે જરૂરી ધનરાશિ જાહેર કરવાનું જણાવ્યું છે. સૌથી મોટી અદાલતે દિલ્હી જળ બોર્ડને નોટિસ પણ જાહેર કરી છે. આ મામલાની આગામી સુનાવણી હવે 10 એપ્રિલે થશે. કેજરીવાલ સરકારે આ કહેતા સુપ્રીમ […]

દિલ્હી HCએ CM કેજરીવાલને ધરપકડથી રાહત આપવાનો કર્યો ઈન્કાર, કોર્ટે ઈડીની ફાઈલ જોઈ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સતત બીજા દિવસે હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. આ પહેલા જજોએ ચેમ્બરમાં મંગળવારે કેજરીવાલ વિરુદ્ધ પુરાવાઓની ફાઈલ […]

કેજરીવાલને મોટો આંચકો, શનિવારે એસીએમએમ કોર્ટમાં થવું પડશે હાજર

નવી દિલ્હી : દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો આપ્યો છે. કેજરીવાલને શનિવારે એસીએમએમની કોર્ટમાં રજૂ થવું પડશે. સેશન કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલોને કહ્યુ છે કે પેશીમાંથી છૂટ માટે તેઓ ટ્રાયલ કોર્ટમાં અરજી કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે દિલ્હી દારૂ નીતિના મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉજ એવન્યૂ કોર્ટ દ્વારા […]

વિપક્ષી ગઠબંધનમાં નવા સમીકરણો: કૉંગ્રેસથી દૂર અને AAPની નજીક જઈ રહ્યા છે મમતા બેનર્જી?

નવી દિલ્હી: પંજાબમાં કિસાન આંદોલન વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. આને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. જણાવવામાં આવે છે કે ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 21 ફેબ્રુઆરીએ પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને […]

દિલ્હીના સીએમ પર કાર્યવાહી કરી શકે છે ઈડી? કેજરીવાલ એજન્સી સમક્ષ હાજર થયા નહીં પછી ક્યાં છે વિકલ્પો?

નવી દિલ્હી: આબકારી ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડીની નોટિસ પર ત્રીજીવાર હાજર થયા નથી. આના સંદર્ભે કેજરીવાલે ઈડીને પત્ર લખીને જવાબ આપ્યો છે. કેજરીવાલે ઈડીના સમનના જવાબમાં કહ્યુ છે કે તે તપાસમાં સહયોગ કરવા માટે તૈયાર છે. પરંતુ નોટિસ ગેરકાયદેસર છે. તેમની પસે છૂપાવવાનું કંઈ નથી અને આ સમનને પાછો લેવામાં આવે. આમ આદમી […]

દિલ્હીની કેજરીવાલ સરકારની જાહેરાત,આજરોજ ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ પર દિલ્હીમાં ડ્રાય ડે રહશે 

દિલ્હી –  દિલ્હી સરકારે બુધવારે એક મોટી જાહેરાત કરી છે. સીએમ અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ તેગ બહાદુર શહીદ દિવસને દિલ્હીમાં ડ્રાય ડે તરીકે ઉજવવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે દર વર્ષે 24 નવેમ્બરે રાજધાનીમાં ડ્રાય ડે રહેશે. જ્યારે 25 ડિસેમ્બર ક્રિસમસ ડે હોવા છતાં ડ્રાય ડે નહીં […]

મુંબઈમાં I.N.D.I.A.ની યોજાનારી બેઠકનો ભાગ બનશે આમ આદમી પાર્ટી – દિલ્હીના સીએમ કેજરિવાલ કરી પુષ્ટિ

દિલ્હીઃ-  આજરોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે એ વાતની પુષ્ટી કરી છે તે તેમની પાર્ટી મુંબઈમાં ઈન્ડિયાની યોજાનારી બેઠકનો ભાગ બનશે આ  પહેલા આ વાતને લઈને અનેક અટકળો સામે આવી હતી ત્યારે રહવે આ વાતની સીએમ કેજરિવાલે પોતે પૃષ્ટી કરી છે. મીડિયા સાથએ વાત કરવા સીએમ કેજરિવાલે કહ્યું કે, હા, અમે મુંબઈ જઈશું અને જે પણ […]

કેન્દ્રના વટકહૂટક સામે આજે દિલ્હીના સીએમ કેજરિવાલ મહારેલી યોજશે – આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

કેન્દ્રના વટકહૂટક સામે  સીએમ કેજરીવાલની આજે મહારેલી  કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ દિલ્હીઃ-આજે દિલ્હીના આપના નેતા કેજરીવાલ એક મહારેલી આયોજન કર્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે આ રેલી કેન્દ્ર સરકારના વટહુકમ સામે નીકાળવામાં આવી રહી છે.દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ અંગે કેન્દ્રના વટહુકમ સામે આજે આમ આદમી પાર્ટીની મેગા રેલીના સ્થળ રામલીલા મેદાનમાં અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા […]

રાષ્ટ્રપતિની જાતિ લઈને ઉશ્કેરણીજનક નિવેદન આપવા બાબતે આપ નેતા કેજરીવાલ અને કોંગ્રેસ ખડગે સામે ફરિયાદ દાખલ

આપ નેતા કેજરિવાલ અને કોંગ્રેસ નેતા ખરગે વિરુદ્ધ ફરીયાદ દાખલ રાષ્ટ્રપતિની જાતિ મામલે વિવાદિત નિવેદનનો મામલો દિલ્હીઃ- અનેક રાજકિય પક્ષોમાં તાજેતરમાં જાણે વિવાદિત નિવાદન આપવાની ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છએ ત્યારે વધુ એક વિવાદિત નિવેદનને કારણે દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા કેજરિવાલ અને  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે પણ ફરિયાદ નોંધાઈ છે. હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code