રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ થઈ, મંત્રી અરવિંદ રૈયાણીએ બસને આપી લીલી ઝંડી, ટિકીટ 16 રૂપિયા
રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ થઈ મંત્રી અરવિંદ રૈયાણીએ બસને આપી લીલી ઝંડી 16 રૂપિયાના નજીવા ભાડામાં એઇમ્સ પહોંચી શકાશે રાજકોટ :કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને સૌપ્રથમ એઇમ્સ ફાળવવામાં આવી છે. ત્યારે રાજકોટમાં એઈમ્સ સુધી દર્દીઓ પહોંચી શકે તે માટે એસ.ટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ બસને લીલી ઝંડી […]