લીંબુ ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો મોખરે, મહારાષ્ટ્રમાંથી આવક શરૂ થતાં ભાવમાં થયો ઘટાડો,
અમદાવાદઃ ઉનાળાના વધતા તાપમાન સાથે લીંબુના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. ઉનાળામાં લીંબુનો વપરાશ વધતો હોય છે. લૂ લાગવાથી બચવા માટે સૌથી વધુ લીંબુનુ પાણી અક્સીર સાબિત થતુ હોય છે. આવામાં આ ઉનાળામાં લીંબુનુ પાણી તો છોડો લીંબુ જોવા પણ દુષ્કર બન્યા હતા. પહેલીવાર લીંબુના ભાવે ચર્ચા જગાવી હતી. ત્યારે મહારાષ્ટ્રમાંથી લીબુની સારીએવી આવક […]